Advanced search


nestle-maggi

nestle-maggi

ગ્રીસ યુરોઝોનમાંથી નીકળી જાય

એથેન્સ, બર્લિનઃ ગ્રીસના વડા પ્રધાન ટીસિપ્રાસે ગ્રીસના લેણદારોની આકરી ટીકા કરતા એવો આક્રોશ ઠાલવ્યો હતો કે તેઓ ગ્રીસનું માનભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુરોપ ગ્રીસને યુરોઝોનમાંથી દૂર કરવાની તૈયારી કરી રહ્યું હોવાની ચેતવણી પર તેમણે ધ્યાન આપવાનું ટાળ્યું હતું.

adani-reliance logo

adani-reliance logo

mukesh ambani 1

mukesh ambani 1

adani-reliance logo1

adani-reliance logo1

graphics1

graphics1

graphics1

રમજાન માસઃ ઇબાદત દ્વારા નેકીઓ

હિજરી સનના નવમા માસ રમજાનનું ઇસ્લામમાં વિશેષ મહત્ત્વ છે. અરબી ભાષાના ‘અરબ’ શબ્દ પરથી ઊતરી આવેલા આ ભાષાના શાબ્દિક અર્થ થાય છે બાળવું. તેનો આધ્યાત્મિક અર્થ ગહન છે. આ માસ ગુનાઓને બાળવાનો અને ઇબાદત દ્વારા નેકીઓનો ખજાનો લૂંટવાનો માસ છે.

નિખિલ ગાંધી સામે રૂ. ૧૦૦ કરોડન

જાણીતા બિઝનેસમેન અને પીપાવાવ ડિફેન્સના ચેરમેન નિખિલ ગાંધી સામે રૂ. ૧૦૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. દુબઈ સ્થિત બિલિયોનેર સની વારકીની માલિકીની કંપની એવરોન એજ્યુકેશને આ ફરિયાદ નોંધાવી છે. કંપનીએ જે લોકો સામે આર્થિક ગોટાળાની પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમાં ભૂતપૂર્વ ડિરેક્ટર નિખિલ ગાંધી, તેમના કેટલાક પરિવારજનો અને ભૂતપૂર્વ પ્રમોટર પી. કિશોરનો સમાવેશ થાય છે. નિખિલ ગાંધી અને પી. કિશોર સામે શેર અને જમીનની ખરીદીના બનાવટી કરારો કરીને એવરોનમાંથી રૂ. ૧૦૦ કરોડની ઊચાપત કરવાનો આક્ષેપ થયો છે.

Nikhil_Gandhi

Nikhil_Gandhi