350th foundation day of Anandpur Sahib celebrated 23/06/2015 5:05 am K.K. Joseph Shiromani Gurdwara Parbandhak Committee (SGPC) celebrated the 350th foundation day of Shri Anandpur Sahib from June 17 to 19 at Takht Sri Kesgarh Sahib located in Punjab.
Bangladesh humiliate India, win ODI series 23/06/2015 5:11 am Arvind Rajput Bangladesh produced a clinical performance with the ball and then backed it up with the bat to claim a remarkable six-wicket victory against India in their second One-Day International (ODI) and thus clinch the three-match series 2-0 on Sunday.
Deepika, Ranveer to get engaged in February 2016? 18/06/2015 8:09 am K.K. Joseph There is a new Bollywood couple ready to tie the knot after Shahid Kapoor and Ranbir Kapoor
મુસ્લિમ કોમ્યુનિટીએ કટ્ટરવાદ સામે લડવાની જવાબદારી લેવી જોઈએઃ ડેવિડ કેમરનની સ્પષ્ટ વાત 23/06/2015 5:14 am Achyut Sanghavi લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઉદ્દામવાદ મુસ્લિમ કોમ્યુનિટી અને પરિવારોએ કટ્ટરવાદીકરણ સામેની લડાઈમાં તેમની ભૂમિકા વધારવી જોઈએ અને તેમના સંતાનો સીરિયા પહોંચી જાય ત્યારે સત્તાવાળાને દોષિત ઠરાવવા ન જોઈએ. યુવાનોમાં ખતરનાક રીતે આકર્ષક બનેલી હિંસક વિચારધારા સામે લડવા પોલીસ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓની મર્યાદા સ્વીકારી તેમને દોષિત ગણવાના અંગૂલિનિર્દેશનો અંત લાવવા પણ તેમણે જણાવ્યું હતું. યુવાનોને ISIS તરફ ખેંચતી વિચારધારાનો વિરોધ કરવા તેમણે પરિવારોને અનુરોધ કર્યો હતો. તેમણે ઈસ્લામિક સ્ટેટની જેહાદી આઈડિયોલોજી મજબૂત બનાવવામાં કથિત અહિંસક કટ્ટરવાદીઓ જવાબદાર હોવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેટલાંક મુસ્લિમો પાશ્ચાત્ય મૂલ્યો સામેના તિરસ્કારને સામાન્ય બનાવી દેવાના દોષી છે. ઘણાં બ્રિટિશ મુસ્લિમો મૌન રહીને કટ્ટરવાદને દરગુજર કરે છે. આ બાબતે કેટલાંક મુસ્લિમ જૂથો અને ત્રાસવાદવિરોધી નિષ્ણાતોએ કેમરનને ટેકો આપ્યો હતો. જોકે, કેટલાક જૂથોએ ઈસ્લામોફોબિયાનો અંત લાવવા વડા પ્રધાનને કહ્યું હતું. પૂર્વ કેબિનેટ મિનિસ્ટર બેરોનેસ સઈદા વારસીએ સ્પષ્ટ કર્યું હતું કે બ્રિટિશ મુસ્લિમો પણ કટ્ટરવાદી ઈસ્લામિક જૂથ ISISની ઘૃણા કરે છે.