Advanced search


Hrithik getting ready to fight with tigers...

Celebrity fitness trainer Satyajit Chaurasia is currently busy training “Jodha Akbar” star Hrithik Roshan to fight with tigers for his upcoming love story “Mohenjo Daro.”

graphics1

graphics1

graphics1

કિથ વાઝ ફરી હોમ એફેર્સ કમિટીના ...

લેસ્ટરઃ મૂળ ભારતીય અને લેબર પાર્ટીના લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝને હાઉસ ઓફ કોમન્સની મહત્ત્વપૂર્ણ હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેનના વગશાળી હોદ્દા પર પુનઃ ચૂંટવામાં આવ્યા છે. લેસ્ટર ઈસ્ટના સાંસદે તેમના લેબર પાર્ટીના સાથી અને પૂર્વ હોમ મિનિસ્ટર ફિઓના મેકટેગાર્ટ સામે ૪૧૨ વિ.૧૯૨ મતથી વિજય હાંસલ કર્યો હતો.

વેટકૌભાંડમાં ભારતીય કાર ટ્રે

લંડનઃ લેમ્બોર્જિની, ફેરારી અને પોર્શ જેવી સેકન્ડહેન્ડ વૈભવી કારના વેચાણમાં ખોટા વેટ ક્લેઈમ્સથી £૧.૩ મિલિયનની કમાણી કરનારા મૂળ ભારતીયો મનોજ વ્યાસ (૫૫), તેમના ભાઈ પરેશ વ્યાસ તેમજ બિઝનેસ સાથી સરજુ પોપટ (૪૮)ને સેન્ટ અલ્બાન્સ ક્રાઉન કોર્ટે જેલની સજા ફરમાવી હતી. મનોજ વ્યાસ અને સરજુ પોપટને આઠ વર્ષ સુધી ઓલટ્રેડ પેઢીના ડિરેક્ટર તરીકે કામ કરવા પર પ્રતિબંધ પણ લગાવાયો હતો. મનોજ વ્યાસને ચાર વર્ષ, પરેશ વ્યાસને પાંચ વર્ષ, જ્યારે સરજુ પોપટને સાડા પાંચ વર્ષ જેલમાં રહેવું પડશે.

બ્રિટનના સૌથી સ્થૂળ પુરુષનું

લંડનઃ બ્રિટનના સૌથી સ્થૂળ પુરુષ કાર્લ થોમ્પ્સનનું  કેન્ટમાં તેના ડોવરસ્થિત ઘરમાં રવિવારે મોત નીપજ્યું છે. બાળપણમાં સામાન્ય વજન ધરાવતા કાર્લનું વજન વધીને ૬૫ સ્ટોન (૯૧૦ પાઉન્ડ-૪૧૨ કિલોગ્રામ) થઈ ગયું હતું. તેને સ્નાન અને ભોજન સહિતના કાર્યો માટે NHS ના સહાયકોની મદદ લેવી પડતી હતી. તે છેલ્લા એક વર્ષથી ઘરમાં જ પૂરાઈ રહ્યો હતો. તેના જીવનના આખરી વર્ષો ઘર અને હોસ્પિટલમાં જ વીત્યા હતા. પોલીસને તેના મૃત્યુમાં કશું શંકાસ્પદ જણાયું નથી.

Empire Windrush 1948...

On Wednesday 17th June 2015, there was a celebration of the arrival of the passengers of the SS Empire Windrush into the UK, 67 years ago; a ship that brought settlers from Jamaica, on 22nd June 1948.

IMG_0911

IMG_0911

IMG_0914

IMG_0914

દંપતીએ ૧૮મી સદીના પ્રાચીન ઘરન

લંડનઃ વર્તમાન ટેકનોલોજીના યુગમાં વૃક્ષને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું સરળ બન્યું છે, પરંતુ પ્રાચીન ઈમારતને અન્ય સ્થળે લઈ જવાનું જરા મુશ્કેલ છે. જોકે, વિલ્ટશાયરના દંપતી સારાહ અને એડમ હોવાર્ડે તેમની ૧૮મી સદીના જ્યોર્જિયન મેનોર હાઉસની તોડ-ફોડ કરી તેની જ સામગ્રીથી ૩૦ માઈલના અંતરે ગ્લુસ્ટરશાયરમાં એ જ બાંધણીનું વૈભવી ઘર બાંધવાની કમાલ કરી છે. જોકે, મકાનના પુનઃ નિર્માર્ણનું કાર્ય સહેલું ન હતું. હવે અન્યત્ર રહેવા જવા ઈચ્છતા દંપતીએ ભારે મહેનત પછી બંધાયેલા આ મેનોરને £૩.૭૫ મિલિયન કિંમત સાથે વેચાણમાં મૂક્યું છે.