ડો. હરિ શુક્લાને CBE એનાયત 23/06/2015 5:32 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં અને વિશેષતઃ સ્થાનિક વિસ્તારમાં જાતિવાદી સંવાદિતાના પ્રસારમાં મદદ કરવા બદલ ૮૧ વર્ષના કોમ્યુનિટી અગ્રણી ડો. હરિ શુક્લાને CBE એનાયત કરાયો છે. પોતાનું સમગ્ર જીવન વંશીય સંબંધોને સમર્પિત કરનારા ન્યુકેસલના ચેપલ હાઉસના ડો. હરિ શુક્લાને અગાઉ MBE અને OBE પણ એનાયત થયાં છે. ૧૯૩૩માં યુગાન્ડામાં જન્મેલા ડો.શુક્લાએ શાળાકીય અભ્યાસ કમ્પાલામાં કર્યો હતો. તેમણે ટીચર્સ સર્ટિફિકેટ કેન્યામાંથી અને સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન એક્સટર યુનિવર્સિટીમાંથી હાંસલ કર્યું હતું. તેમણે ઓપન યુનિવર્સિટી દ્વારા ન્યુકેસલથી કોર્સ પૂર્ણ કર્યો હતો.
Community leader honoured 18/06/2015 10:20 am Rupanjana Dutta Community leader Dr Hari Shukla has received a CBE for helping to promote racial harmony in this country, especially in his local area.
પેન્શનર્સ પેપર બિલ્સના ખર્ચથી પરેશાન 23/06/2015 5:35 am Achyut Sanghavi લંડનઃ ઓનલાઈન તમામ વ્યવહાર કરનારા લોકોની સરખામણીએ ઈન્ટરનેટની સુવિધા નહિ ધરાવતા વૃદ્ધ લોકો ઘરના અનેક બિલ્સ પાછળ વાર્ષિક £૩૦૦થી વધુ વધારાનો ખર્ચ ભોગવે છે. કન્ઝ્યુમર ગ્રૂપ Which?ના અભ્યાસ અનુસાર જે લોકો પોતાના બિલ્સ કાગળમાં આવે અને ઓનલાઈનના બદલે બ્રાન્ચમાં જ બેન્કખાતાનો વ્યવહાર કરવા ઈચ્છતા હોય તેમણે વર્ષે £૩૦૮ સુધીનો છૂપો ચાર્જ સહન કરવો પડે છે.
New immigration rules to affect many professions in Britain 23/06/2015 6:15 am Reshma Trilochun The new immigration rule brought in by Theresa May will prove to be very detrimental to non-EU workers, especially nurses and teachers.