Lebara diversifies into entertainment with launch of multi-ethnic content service 23/06/2015 6:33 am Rupanjana Dutta Lebara has launched a new entertainment service for migrants called Lebara Play to bridge the content gap within the community. Lebara Play is be the only multi-ethnic entertainment and the first such service for the migrant community, bringing together free and premium, fully licensed content in 13 languages in one place, without long-term commitments.
અને લાહોરની સાનિયા-મુકદ્દસ બની ગઇ ‘જસ્ટીન બીબીસ’ 23/06/2015 6:46 am Nilesh Parmar તમે કેનેડિયન પોપ સિંગર જસ્ટીન બિબરના ગીતો સાંભળ્યા હશે. એક આગવી સ્ટાઇલ અને ધમાકેદાર રજૂઆત. કોઇ તમને અસ્સલ તેની સ્ટાઇલમાં ગાવાનું કહે તો?! ફાંફા પડી જાય ને? પણ લાહોરની બે સોનિયા-મુકદ્દસની વાત અલગ છે. બન્ને બહેનો જસ્ટિન બિબરની એવી ‘ઓરિજિનલ’માં સ્ટાઇલમાં ગાય છે કે લોકોને લાઇવ પર્ફોમન્સ આપવા માટે બોલાવે છે. અને હા, એક વાત તો રહી જ ગઇ. આ બન્ને બહેનો અંગ્રેજી તો શું ઉર્દૂ ભાષા પણ બરાબર જાણતી નથી.
• બીબીસી લાયસન્સ ફીનું સ્થાન ફરજિયાત ટેક્સ લઈ શકે 23/06/2015 6:46 am Achyut Sanghavi બીબીસીના ડિરેક્ટર-જનરલ લોર્ડ ટોની હોલે વાર્ષિક £૧૪૫.૫૦ના ચાર્જનો બચાવ કરતા કહ્યું હતું કે જો સ્કાય-ટીવી સ્ટાઈલની સબસ્ક્રીપ્શન ચાર્જ લાગુ કરાય તો લોકોએ વધુ ચુકવણી કરવાની થશે. તેમણે કહ્યું હતું કે ૧૦ વર્ષમાં બીબીસી લાયસન્સ ફી રદ થઈ શકે છે અને તેના બદલે ફરજિયાત ‘હાઉસહોલ્ડ ટેક્સ’ લાગુ કરાશે, જે ચુકવવાની તમામને ફરજ પડશે.
• ‘બલિનો બકરો’ બનાવાયાનો સરાઓનો દાવો 23/06/2015 6:53 am Achyut Sanghavi વાયર ફ્રોડ, કોમોડિટીઝ ફ્રોડ અને માર્કેટ મેનિપ્યુલેશનના આરોપોસર યુએસમાં પ્રત્યાર્પણની માગણી અંગે યુકેના ટ્રેડર નવિન્દરસિંહ સરાઓએ તેને બલિનો બકરો બનાવાઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. વોન્ડ્ઝવર્થ પ્રિઝનમાં રખાયેલ સરાઓ વીડિયો લિન્ક દ્વારા વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર થયો હતો. સપ્ટેમ્બર મહિનામાં બે દિવસની સુનાવણીમાં સરાઓ પ્રત્યાર્પણનો વિરોધ કરશે.
ભારતીય ક્રિકેટરો થાકી ગયા છેઃ ઝિમ્બાબ્વે પ્રવાસ રદ 23/06/2015 7:17 am Nilesh Parmar ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમ ઇંડિયાના આગામી ઝિમ્બાબ્વે પ્રવાસને રદ કરી દીધો છે. આમ તો આ નિર્ણય પ્રસારણકર્તાઓ સાથેના મતભેદોને ધ્યાનમાં રાખીને કરાયો છે, પણ બોર્ડે પ્રવાસ રદ કરવા માટે ક્રિકેટરોના થાકનું બ્હાનું આગળ ધર્યું છે.
ટીમનો દેખાવ સુધરતો હોય તો કેપ્ટનશિપ છોડવા પણ તૈયારઃ ધોની 23/06/2015 7:31 am Nilesh Parmar બાંગ્લાદેશની ધરતી પર ટીમ ઇંડિયાના કારમા પરાજય બાદ હતાશ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું કહેવું છે કે, જો કેપ્ટનપદેથી રાજીનામું આપી દેવાથી ટીમનું પ્રદર્શન સુધરતું હોય તો હું પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે. તેણે કહ્યું હતું કે કેપ્ટનશિપનો મુદ્દો મારા માટે એટલો મહત્ત્વનો નથી જેટલો મારા અને ટીમના પ્રદર્શનનો છે. હું હંમેશા ટીમના પ્રદર્શન અંગે ચિંતિત હોઉં છું.
Sikh dentist suffers severe injuries in "Lee Rigby" style attack 23/06/2015 7:32 am Reshma Trilochun Trainee dentist, Dr Sarandev Bhambra, from Leeds suffered life-changing injuries in a brutal and unprovoked racially-motivated attack at a Tesco store, in Mold, North Wales. Dr Bhambra, was working in Mold when he was attacked while shopping one lunchtime. Zack Davies (26) attacked him with a machete and a hammer.