Lord Bilimoria leads first annual UN International Yoga Day Celebrations in Parliament 23/06/2015 9:52 am Rupanjana Dutta Following the spectacular scenes in Delhi last Sunday, where the Indian Prime Minister, Narendra Modi, led the largest Yoga demonstration in a single venue in history, Lord Bilimoria, the Founder and Chairman of Cobra Beer and an Independent Crossbench Peer, led the First Annual UN International Yoga Day Celebrations in the UK Parliament on Tuesday 23 June to demonstrate the benefits of the ancient practice.
Taxpayers face £40million bill for babies harmed in the womb by alcoholic mothers 23/06/2015 9:54 am Reshma Trilochun Taxpayers are being faced with a bill of more than £40million to compensate for babies harmed in the womb by their mothers' heavy drinking.
આમિરખાને વજન વધાર્યું? 19/06/2015 5:04 am Viren Vyas મિ. પરફેકશનિસ્ટ તરીકે બોલિવૂડમાં જાણીતા આમિરખાનનું શરીર આજકાલ જામી ગયેલું જોવા મળે છે.
હવે કાર્ટૂન અવતારમાં સિનિયર બચ્ચન 19/06/2015 5:06 am Viren Vyas અમિતાભ બચ્ચન હવે નવા ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કરી રહ્યા છે. ટીવી સિરિયલ, રિયાલિટી શો, જાહેરખબરો અને પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બાદ કાર્ટૂનના પાત્રમાં પણ તેઓ નસીબ અજમાવશે.
એશિયન એચિવર્સ એવોર્ડ્સ માટેના નોમિનેશન્સનો સમય આવી ગયો છે 23/06/2015 9:55 am Kamal Rao એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ (AAA) સિતારાઓથી ઝળહળતો કાર્યક્રમ છે, જ્યાં સમાજના જાણીતા અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એવોર્ડ્સના નોમિનીઝ દ્વારા સમાજને પ્રદાન અને તેમની સખત મહેનતની કદર કરવાની ઉજવણીમાં ઉપસ્થિત રહે છે. દર વર્ષે યોજાતા એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આ ૧૫મો વાર્ષિક સમારંભ છે, જે શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના દિવસે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાશે.
ડિસેમ્બરમાં જેલ મુક્ત થશે સંજુબાબા 19/06/2015 5:10 am Viren Vyas પૂણેની યરવડા જેલમાં સજા કાપી રહેલા સંજય દત્તને આ વર્ષના અંતમાં ત્યાંથી મુક્તિ મળશે.
ઇન્દીરા ગાંધીની આપખુદ પ્રકૃતિ 23/06/2015 10:02 am Kamal Rao આજથી બરાબર ૩૯ વર્ષ પહેલા તારીખ ૨૬ જૂન ૧૯૭૬ના રોજ ભારતમાં લોકશાહીને પથારીવશ કરીને ઇમરજન્સીનું શાસન લાદવામાં આવ્યું હતું. બન્યું એવું હતું કે રાયબરેલીથી ચૂંટાયેલા શ્રીમતી ઇન્દિરા ગાંધી સામે તેમના હરીફ રાજનારાયણે ચૂંટણીમાં ગેરરીતિનો કેસ માંડેલો. તે કેસ સાબિત થયાનો કોર્ટનો ચુકાદો આવતાં ઇન્દિરાજીએ સત્તા ગુમાવવી પડે એ નિશ્ચિત લાગતા તેમણે ખાસ વટહુકમથી દેશ ઉપર કટોકટી લાદી હતી. વિરોધ પક્ષો હોબાળો મચાવે તે પહેલાં તમામને મુંગા કરી દેવા હઠીલા ઇન્દિરાએ 'મીસા' નામના કાળા કાયદા હેઠળ દેશભરના રાજકીય વિરોધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.