ગુજ્જુ ગર્લનું બોલિવૂડમાં પદાર્પણ 20/06/2015 8:02 am Viren Vyas ગુજરાતની છોકરીઓ બહુ ઓછી હિન્દી ફિલ્મોમાં દેખાય છે અથવા તો તેમને બહુ ઓછી તક મળે છે. મધુર ભંડારકરની નવી ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’થી ગાંધીનગરની અવની મોદી હિન્દી ફિલ્મોમાં પ્રવેશી રહી છે.
Haunted turns wanted 23/06/2015 4:36 pm Urja Patel I write from Mumbai, where I have been for close to a week, on previous visits I had never taken the time to hang around, I merely used it as a spring board to move on elsewhere. I had never taken the time to see and understand this city.
નગિબ ખેરાજ સ્ટાનચાર્ટના સીનિયર સ્વતંત્ર ડિરેક્ટરપદે નિયુક્ત કરાયા 22/06/2015 5:26 am Achyut Sanghavi લંડનઃ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ (સ્ટાનચાર્ટ) બેન્ક દ્વારા નગિબ ખેરાજની સીનિયર સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. બાર્કલેઝના પૂર્વ એક્ઝીક્યુટિવ નગિબ સ્ટાનચાર્ટના વર્તમાન ચેરમેન સર જ્હોન પીસના અનુગામીની શોધની ટીમના અગ્રેસર રહેશે. અગાઉ, તાન્ઝાનિયાના દારેસલામના ઈસ્માઈલી ખોજા ખેરાજ બેન્કના ભાવિ ચેરમેન બનશે તેમ મનાતું હતું. જોકે, તેમણે પોતાની ઉમેદવારીની શક્યતા નકારી કાઢી છે. ખેરાજ બોર્ડરુમમાં વ્યાપક ફેરફારના ભાગરુપે હોદ્દો છોડી રહેલા રુથ માર્કલેન્ડનું સ્થાન લેશે. ઉભરતાં બજારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી બેન્કના ચીફ એક્ઝીક્યુટિવ તરીકે પીટર સેન્ડ્સનું સ્થાન બિલ વિન્ટર્સ સંભાળશે.
Wages outstrip inflation 23/06/2015 4:42 pm Urja Patel In the UK Inflation rose by 0.1 per cent in the year to May according the Office for National Statistics, up from -0.1 per cent a month earlier and ending a brief spell of deflation. With the largest upward contribution coming from transport services, notably air fares the ONS said. Inflation had slipped into negative territory for the first time since the 1960s in April. But economists predicted this would be temporary - saying the price of air and sea fares were significantly lower than this time last year due to the unusual timing of Easter. So far, low inflation has been a boost for workers, whose real take home pay has increased.