Advanced search


ખેડૂત પુત્રીએ વડા પ્રધાન સાથે...

બહુચરાજી પંથકના અંબાલા ગામના સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી અને કડીના મેઘના કેમ્પસમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી પૂજા ઘનશ્યામભાઈ પટેલને ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં હાજરી આપવા વિશેષ આમંત્રણ મળ્યું હતું, તેમ પિતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું. 

graphics1

graphics1

graphics1

સરસ્વતી નદી પુનઃ વહેતી કરી ચે

પ્રાચીન ગ્રંથોમાં સિદ્ધપુરની સરસ્વતી નદીનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ નદી અત્યારે સુક્કીભઠ બની છે. તેને ફરી વહેતી કરવા સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક બલવંતસિંહ રાજપૂતે પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખરિયાને રજૂઆત કરી છે. 

graphics1

graphics1

graphics1

તમને આ કુટેવ બહુ ભારે પડી શકે છ

સમયના વહેવા સાથે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પણ બદલાયું છે. એક કરીઅર વુમન તરીકે સ્ત્રીને ઓફિસ, ઘર અને સંતાનો વચ્ચે જે બેલેન્સ જાળવવું પડે છે તેનું સ્ટ્રેસ લેવલ એક પુરુષ કરતાં પણ ઘણું વધારે હોય છે. આ સ્ટ્રેસ ઘણી વખત તેને સ્મોકિંગ જેવી ખરાબ આદતો તરફ દોરી જાય છે.

યોગ સંસ્કૃતિ, વૈશ્વિક સ્વીકૃત

આમ તો સરકારી જાહેરાતોમાં વાંચવા મળતા સૂત્રો, વચનોમાં ભારોભાર અતિશયોક્તિ નજરે પડતી હોય છે, પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રસિદ્ધિ માટે થયેલી જાહેરખબરો, પોસ્ટરોની વાત અલગ છે. આમાં એક સૂત્ર રજૂ થયું હતુંઃ યોગ સંસ્કૃતિ, વૈશ્વિક સ્વીકૃતિ. રવિવારે આ સૂત્ર વિશ્વભરમાં સાકાર થતું જોવા મળ્યું. 

ક્યારેક ક્યારેક મનમાં સવાલ થાય છે કે ‘યાર, મોદી સાહેબ શું જીત્યા હતા?
ઈલેક્શન? કે પછી વર્લ્ડ ટુરનું પેકેજ?’