Leicester mum to organise flex-schooling seminar 22/06/2015 11:26 am Rupanjana Dutta A Leicestershire mum is organising a conference for parents interested in flex-schooling so that children can legally attend school part-time. There are currently no cases of flex-schooling at any of the schools run in Leicestershire. The conference that will be held at Friends Meeting House, at Queens Road from 12.30-4.30pm on Saturday, July 18.
Seven year old bags bravery award 22/06/2015 12:37 pm Rupanjana Dutta Seven year old Muhammed Ali has emerged as a hero, after saving his mother from armed robbers who raided his Birmingham home. He has now become West Midland Police's youngest hero after picking up an award from the Force for his bravery.
કાબુલમાં સંસદ પર તાલિબાની હુમલો, પાંચના મોત 24/06/2015 7:20 am Viren Vyas અફઘાનિસ્તાનની સંસદ પર સોમવારે સવારે તાલિબાન આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો.
બાંગ્લાદેશમાં ટીમ ઇંડિયાનું ધબાય નમઃ સતત બીજી વન-ડેમાં હાર 22/06/2015 12:59 pm Nilesh Parmar એક તરફ ભારતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે વિશ્વભરમાં નામ ગજાવ્યું છે, ત્યારે ટીમ ઇંડિયાએ બાંગ્લાદેશમાં સતત બીજી વન-ડેમાં પરાજય સાથે દેશનું નામ લજવ્યું છે. આ સાથે જ ભારતે ત્રણ વન-ડેની શ્રેણી પણ ૨-૦થી ગુમાવી છે.
ન્યૂ ઝીલેન્ડને હરાવી ૩-૨થી સિરીઝ કબ્જે કરતું ઇંગ્લેન્ડ 22/06/2015 1:01 pm Nilesh Parmar શનિવારે વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી શ્રેણીની પાંચમી અને અંતિમ વન-ડેમાં ઇંગ્લેન્ડે વિકેટકીપર બેઇરસ્ટોના શાનદાર પ્રદર્શન (અણનમ ૮૩ રન)ની મદદથી ન્યૂ ઝીલેન્ડને હરાવવાની સાથોસાથ ૩-૨થી સિરીઝ પણ જીતી લીધી છે. ટીમને કટોકટીમાંથી ઉગારીને વિજય પંથે દોરી જનાર જે. એમ. બેઇરસ્ટો મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
એન્ડી મરે કિંગ ઓફ ક્વિન્સ કલબ 22/06/2015 1:08 pm Nilesh Parmar સ્ટાર ટેનિસ ખેલાડી એન્ડી મરેએ ચોથી વખત ક્વિન્સ ક્લબનું ટાઇટલ જીતીને દિગ્ગજ ટેનિસ ખેલાડીઓ જ્હોન મેકેનરો, બોરિસ બેકર, એન્ડી રોડ્ડિક અને લેટન હેવિટ્ટની હરોળમાં સ્થાન મેળવ્યું છે. મરેએ સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને એકતરફી ફાઇનલમાં ૬-૩, ૬-૪થી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.