British NRI leads to secure free places for Refugees while the country observes World Refugee Day 24/06/2015 1:34 pm Rupanjana Dutta A delegation led by Lakshmi Kaul, an activist and campaigner based in London met with Hon'ble Minister of State Sh. Pravin Pote Patil to discuss the plight of Hindu minorities in the J&K region including the refugees in West Pakistan. Mr. Pravin Ramchandra Pote-Patil is the Minister of State for Industries & Mining, Environment, Public Works (excluding Public Undertakings) and the President of P.R.Patil Group of Educational Institute.
કૃષિજ્ઞાન માટે રેડિયો સેવા શરૂ કરનાર જૂનાગઢ કૃષિ યુનિ. દેશમાં પ્રથમ 25/06/2015 7:24 am Viren Vyas ખેડૂતોના જ્ઞાન વર્ધન માટે જૂનાગઢમાં ભારતની પ્રથમ કૃષિ એફ. એમ. રેડિયો સેવા શરૂ થઇ છે.
ઇંગ્લેન્ડે ટ્વેન્ટી૨૦માં પણ ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું 25/06/2015 3:01 am Nilesh Parmar વન-ડે બાદ ઈંગ્લેન્ડે ટ્વેન્ટી૨૦ મેચમાં પણ ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું છે. બુધવારે રમાયેલી આ મેચમાં, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા મેન ઓફ મેચ જોઇ રુટના શાનદાર ૬૮ રન અને કારકિર્દીની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા ડેવિડ વિલી તથા માર્ક વૂડે ઝડપેલી ત્રણ-ત્રણ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે ૫૬ રને આ વિજય મેળવ્યો હતો.