બોબી જિન્દાલ US પ્રમુખપદની સ્પર્ધામાં 26/06/2015 6:20 am Viren Vyas ભારતીય મૂળના અમેરિકન અને લુસિયાનાના ગવર્નર બોબી જિન્દાલે ૨૦૧૭માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે.
Hindu British Army doctor awarded Fellowship of the Royal College of Physicians of Glasgow 26/06/2015 6:31 am Rupanjana Dutta Hindu British Army doctor, Colonel Ricky Bhabutta OBE, has been awarded the Fellowship of the Royal College of Physicians of Glasgow. At a ceremony held at University of Glasgow on Wednesday 10 June 2015, he received the award as part of the Royal College of Physician and Surgeons of Glasgow's annual award ceremony.
ટીમ ઇંડિયામાં તડાં?ઃ ધોની ડ્રેસિંગ રૂમના તનાવભર્યા માહોલથી પરેશાન 26/06/2015 6:42 am Nilesh Parmar શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી છે? ભારતીય ક્રિકેટના ચાહકોમાં આજકાલ આ પ્રશ્નો ચર્ચામાં છે. ટીમ ઇંડિયા કેમ્પમાં અજંપો પ્રવર્તે છે અને જૂથવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલે ક્રિકેટચાહકોમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે.
શાહરુખે બોલિવૂડમાં ૨૩ વર્ષ પૂર્ણ કર્યા 26/06/2015 6:55 am Viren Vyas બોલિવૂડમાં કિંગ ખાન, બાદશાહ, બાઝિગરના નામે જાણીતા બનેલા શાહરુખખાને ૨૫ જૂને ફિલ્મ જગતમાં ૨૩ વર્ષ પૂર્ણ કર્યા છે.
West End It Like Gurinder Chadha 29/06/2015 2:53 pm Rupanjana Dutta There was a time when an Asian play could only reach as far as the local community centre around the block, but in today's Britain we can proudly watch a musical created by a Brit-Indian director, about a Brit-Indian girl and her journey, in the heart of West End.