રૈના, જાડેજા, બ્રાવોને ક્લીનચિટ 30/06/2015 8:50 am Nilesh Parmar આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી દ્વારા સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને ડ્વેઇન બ્રાવો પર મુંબઈના એક બિલ્ડર પાસેથી લાંચ લેવાનો આરોપ થયો હતો. જોકે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આ ત્રણેયને ક્લીનચિટ અપાઇ છે.
'ABCD 2' on way to grand success 26/06/2015 7:57 am K.K. Joseph Walt Disney and UTV Motion Pictures' Remo D'Souza directed “ABCD 2” has paved its way to a grand success.
બોક્સર વિજેન્દર ‘પ્રોફેશનલ’ બન્યોઃ ક્વીન્સબરો ક્લબ સાથે કરારબદ્ધ 30/06/2015 8:55 am Nilesh Parmar ભારતનો ટોચનો મિડલવેઈટ બોક્સર વિજેન્દર સિંહ હવે એમેચ્યોર મટીને પ્રોફેશનલ બોક્સર બન્યો છે. ઈંગ્લેન્ડની કવિન્સબરી કલબે તેને કરારબદ્ધ કર્યો છે. સોમવારે વિજેન્દર અને કલબના અધિકારીઓએ મીડિયા કોન્ફરન્સ યોજીને આ જાહેરાત કરી હતી.
Randeep Hooda, Aishwarya in Sarabjit biopic 26/06/2015 7:57 am K.K. Joseph Actor Randeep Hooda will play the role of Sarabjit Singh in Omung Kumar's biopic on the Indian prisoner and his sister's struggle for his release
• લોર્ડ જેનર વિરુદ્ધ ઓગસ્ટમાં સુનાવણી 30/06/2015 9:41 am Achyut Sanghavi ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે સ્પષ્ટ કર્યું છે કે ૧૯૬૦-૧૯૮૦ના ગાળામાં બાળ યૌનશોષણના ગંભીર આરોપો બદલ લોર્ડ જેનર સામે ક્રિમિનલ કોર્ટ્સમાં પ્રથમ સુનાવણી ઓગસ્ટમાં હાથ ધરાશે. આ નિર્ણય પબ્લિક પ્રોસિક્યુશન્સના ડિરેક્ટર એલિસન સૌન્ડર્સની સત્તાને મોટા ફટકા સમાન છે. સૌન્ડર્સે એપ્રિલમાં ચુકાદો આપ્યો હતો કે લોર્ડ જેનર વિરુદ્ધ પૂરતા પુરાવા હોવા છતાં તેમની ચિત્તભ્રમની ગંભીર હાલતને જોતાં કાનૂની કાર્યવાહી જાહેર હિતમાં નહિ ગણાય.