Parineeti lashes out at daily for reporting 'rift' with Sonakshi 26/06/2015 7:57 am K.K. Joseph After a daily printed a story about Parineeti Chopra being upset and angry over Sonakshi Sinha's act at the IIFA Awards, the actress lashed out at the paper in a series of tweets
Scottish universities back up calls for visa return 30/06/2015 9:42 am Rupanjana Dutta All of Scotland's colleges have joined hands to back the Scottish government's call to reintroduce a post study work visa for Scotland. The news comes as representatives of all major political parties in Scotland met for the first time to work on reintroducing the post study work route to Scotland. Liz Smith (Conservative), John Finnie (Independent), Claire Baker (Labour), and Liam McArthur (Liberal Democrats) met Minister for Europe and International Development Humza Yousaf ahead of a formal meeting of the Cross Party Steering Group later this summer.
Shahid invites Saif, Kareena for his wedding 26/06/2015 7:57 am K.K. Joseph A day after Kareena Kapoor said she would attend Shahid Kapoor's wedding if invited, the Bollywood actor formally invited her and husband Saif Ali Khan.
લંડન પરેડ પર ત્રાટકવાનું કાવતરું નિષ્ફળ 30/06/2015 9:51 am Achyut Sanghavi લંડનઃ બ્રિટિશ પોલીસે આર્મ્ડ ફોર્સિસ ડે પરેડને આત્મઘાતી હુમલાથી નિશાન બનાવવાના ઇસ્લામી સ્ટેટ (IS)ના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. વર્ષ ૨૦૧૩માં ઇસ્લામી ત્રાસવાદીઓએ લી રિગ્બીની હત્યા કરી હતી. IS જૂથ લી રિગ્બીની રેજિમેન્ટના સૈનિકોની પણ હત્યા કરવાનો ઇરાદો ધરાવતા હતા. પરેડના માર્ગ પર સૈનિકો અને તેને નિહાળી રહેલા લોકોની હત્યા કરવા પ્રેશર - કૂકર બોમ્બથી વિસ્ફોટ કરવાની યોજના હતી.
Sachin voted best Test player of 21st century 26/06/2015 8:05 am K.K. Joseph Former Indian skipper Sachin Tendulkar has been voted the 'Best Test player' of the 21st century in an online poll conducted by Cricket Australia's website.
દાઉદ સિસ્ટર્સ દ્વારા બેનિફિટ્સનો દુરુપયોગ 30/06/2015 9:54 am Achyut Sanghavi લંડનઃ નવ સંતાનો સાથે સીરિયા નાસી છૂટેલી બ્રેડફર્ડની ત્રણ દાઉદ બહેનો-ખદીજા, સૂગરા અને ઝોહરાએ બ્રિટિશ કરદાતાઓના નાણાનો દુરુપયોગ કર્યો હોવાની શંકા છે. આ બહેનો સીરિયામાં રહીને પણ ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટની કુલ £૬૨૫.૨૮ની રકમ તેમજ ઈન્કમ સપોર્ટના બેનિફિટ્સ ક્લેઈમ કરી શકે છે. તેઓ ખુદ એટીએમમાંથી નાણા ઉપાડી શકે અથવા તેમના ISIS હેન્ડલર્સ તુર્કી જઈને નાણા મેળવી શકે છે. સરકારી તપાસકારો આ દાવાઓની તપાસ કરી રહ્યા છે.
ડો.ભામ્બરા શ્વેત હોત તો હુમલો આતંકવાદી કૃત્ય ગણાયું હોત 30/06/2015 9:57 am Achyut Sanghavi લંડનઃ વેલ્સના મોલ્ડમાં સુપરમાર્કેટ ખાતે ડેન્ટિસ્ટ ડો. સરનદેવ ભામ્બરા પર ધારિયાથી હુમલો કરનારા ઝાક ડેવિસને હુમલાના પ્રયાસ બદલ મોલ્ડ ક્રાઉન કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયો છે. તેને માનસિક મૂલ્યાંકન પછી સપ્ટેમ્બરમાં સજા ફરમાવાશે. ડો.ભામ્બરાના પરિવારે રોષ સાથે જણાવ્યું હતું કે જો ડો.ભામ્બરા શ્વેત હોત તો આ હુમલાને આતંકવાદી કૃત્ય ગણવામાં આવ્યું હોત. જાન્યુઆરી મહિનામાં ડેવિસે ‘વ્હાઈટ પાવર’ અને ‘ધીસ ઈઝ ફોર લી રિગ્બી’ની બૂમો પાડી ડેન્ટિસ્ટ પર હુમલો કર્યો હતો. પરિણામે ડોક્ટરને ગંભીર ઈજા પહોંચી હતી. પૂર્વ સૈનિક પીટર ફૂલરે હુમલો અટકાવવા કરેલા પ્રયાસથી ડો. ભામ્બરાનું જીવન બચી ગયું હતું.