સુબ્રતો રોયને જામીન નહીંઃ બેન્ક ગેરન્ટી ન આપી શક્યા 26/06/2015 8:40 am Nilesh Parmar સહારા ગ્રૂપના વડા સુબ્રતો રોયને ફરી એક વખત સુપ્રીમ કોર્ટ તરફથી નિરાશા સાંપડી છે. કોર્ટે જેલમાં બંધ સુબ્રતો રોયની જામીન અરજી મંજૂર કરવા માટે રૂ. ૫,૦૦૦ કરોડની બેંક ગેરન્ટી અને ૫,૦૦૦ કરોડ રૂપિયા રોકડા આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેઓ બેન્ક ગેરન્ટી રજૂ કરી શક્યા નથી.
Ashok Lakhani awarded at the EY London and South Entrepreneur of the year 2015 26/06/2015 9:07 am Rupanjana Dutta Ashok Lakhani founder and Chief Executive Officer of Kolak Snack Foods Ltd was a winner at the prestigious EY London and South Entrepreneur Of The year awards 2015.