ક્વીનના ભંડોળમાં કાપનો સ્કોટલેન્ડ પરનો આક્ષેપ નિકોલા સ્ટર્જને ફગાવ્યો 27/06/2015 6:31 am Achyut Sanghavi લંડનઃ ડેવિડ કેમરન અને SNPના નેતા નિકોલા સ્ટર્જન વચ્ચે સોદાબાજીના પરિણામે સ્કોટલેન્ડ દ્વારા ક્વીનને અપાતા ભંડોળમાં કાપ મૂકાયો હોવાનો આક્ષેપ બકિંગહામ પેલેસે કરતા નવો વિવાદ સર્જાયો છે. આગામી વર્ષથી સ્કોટિશ સરકાર તેમના પ્રદેશની શાહી સંપત્તિની કમાણી પોતાની પાસે રાખે તેવી ધારણા છે, જેના કારણે શાહી પરિવારને £૧.૫ મિલિયન જેટલું નુકસાન થઈ શકે છે. જોકે, સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જને તેમની સરકાર શાહી પરિવારને નાણાકીય ફાળો ઘટાડવા ઈચ્છતી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
વિમાન યાત્રીઓને સામાન માટે વધુ નાણા આપવા નહીં પડે 30/06/2015 2:18 pm Viren Vyas નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સસ્તી એરલાન્સના ચેક ઇન બેગેજ માટે યાત્રીઓ પાસેથી નાણા વસૂલ કરવાનો પ્રસ્તાવ ફગાવ્યો છે.
વૈષ્ણવસંઘ અોફ યુકે દ્વારા શ્રી વલ્લભાખ્યાન રસપાન વચનામૃત અને શ્રી ગુંસાઇજી૨૫૨ સ્વરૂપ મહોત્સવ યોજાયો 30/06/2015 2:19 pm Kamal Rao વૈષ્ણવ સંઘ અોફ યુકે દ્વારા તા. ૨૭ જૂનથી તા. ૪ જુલાઇ દરમિયાન હેરો લેઝર સેન્ટર ખાતે શ્રી વલ્લભાખ્યાન રસપાન વચનામૃત અને શ્રી ગુંસાઇજી ૨૫૨ સ્વરૂપ મહોત્સવનું શાનદાર આયોજન કરાયું હતું.
'Guddu Rangeela' 27/06/2015 7:19 am K.K. Joseph Bollywood comedy 'Guddu Rangeela' is based on two cousins trying to make ends meet in their crime-laden surroundings.
ગાંધીનગરના પ્રથમ પાઇલટનું ક્રોએશિયામાં વિમાન દુર્ઘટનામાં મોત 30/06/2015 2:22 pm Viren Vyas લુફથાન્સા એરવેઝની ફિડર એરલાઇન્સ યુરોપિયાન કોસ્ટલ એરલાઇન્સમાં સિન.ફર્સ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ગાંધીનગરના પ્રથમ પાઇલટ વત્સલ ઉપાધ્યાયનું ક્રોએશિયામાં એક વિમાન અકસ્માતમાં મોત થયું હતું.
રશિયામાં આઠ ગુજરાતીઓની ખોટી રીતે અટકાયત 30/06/2015 2:32 pm Viren Vyas રશિયામાં વર્ષોથી સ્થાયી થયેલા ભારતીયોની અટક કરી બાદમાં તેમને ખોટી રીતે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ થઇ રહી છે.
Akshay Kumar and Sidharth Malhotra face-off as ‘Brothers' 27/06/2015 7:19 am K.K. Joseph Brace yourselves for powerful and deadly performances by Bollywood actors Akshay Kumar and Siddharth Malhotra as they play estranged brothers in the soon to be released 'Brothers'