Advanced search


તમારા બધાની માફક હું પણ શોકગ્ર...

ગત શુક્રવારે ત્રણેય ખંડમાં અને આપણા પોતાના લંડનમાં ૧૦ વર્ષ પહેલા (સાત જુલાઈએ) જે ઘટનાઓ ઘટી તેમજ સમગ્ર વિશ્વમાં આવા ઘણા અમાનુષી અત્યાચારો આઘાતજનક હતા, જે કોઈના પણ ધર્મ, લિંગ અથવા રંગને ધ્યાનમાં રાખ્યા વિના પીડાદાયક પણ હતા. ગત શુક્રવારે ટ્યુનિશિયામાં બ્રિટિશ નાગરિકોની નિર્મમ કત્લેઆમના અહેવાલોને વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. અન્ય સ્રોતોની માફક, બ્રિટિશ પ્રિન્ટ મીડિયાએ પણ સામાન્ય નાગરિકના સંતાપ, પીડા અને હતાશાને વાચા આપી છે.

ભાજપમાં ૭૫થી ઉપરની વયના બ્રેઇ...

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વે કેન્દ્રીય નાણાં પ્રધાન યશવંત સિંહાએ વડા પ્રધાને કેબિનેટમાં સમાવેશ માટે ૭૫ વર્ષની વયમર્યાદાના અપનાવેલા માપદંડ સામે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ૨૬ મે ૨૦૧૪ના રોજ ૭૫થી વધુ વર્ષની વય ધરાવનારાઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. 

Simon-Danczuk

Simon-Danczuk

ભારત સરકારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ સાથે જોડાયેલી કર્મ સબરંગ ક્મ્યુનિકેશન એન્ડ પબ્લિશિંગ પ્રા. લિમિટેડ (SCPPL)ને અમેરિકાસ્થિત ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા કથિત રીતે નિયમોનો ભંગ કરીને ભંડોળ ટ્રાન્સફર કરવાના કેસની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. 

Rahane to lead India for Zimbabwe tour...

Ajinkya Rahane will lead the 15 member Indian squad for the tour of Zimbabwe as India have rested senior players like captain M S Dhoni, Virat Kohli, Suresh Raina, Rohit Sharma, Umesh Yadav and R Ashwin.

graphics1

graphics1

graphics1