સની લિયોને જૂનું કામ જાળવી રાખ્યું 29/06/2015 8:08 am Viren Vyas આકર્ષક અભિનેત્રી સની લિયોને હજી સેક્સ બિઝનેસ સાથે જોડાયેલું કામ છોડ્યું નથી.
Why The UK and EU is So Important For Global Indian Companies 30/06/2015 4:37 pm Urja Patel Don’t let the Greece issue fool you. Don’t let the UK referendum on the EU fool you. As the UK Government’s Dealmaker responsible for India, Malaysia, Singapore, Southern China (but also dealing with companies from Europe, US, Australia) these are the key lessons of success from a decade of Dealmaking for all companies wishing to go global from a UK base:
ચલથાણ સુગરમાં ભાજપના નેતા રમણ જાનીની હાર 29/06/2015 8:49 am Viren Vyas સહકારી ખાંડ ઉદ્યોગના પ્રશ્નના ઉકેલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ખોટા વચનોથી કંટાળેલા ખેડૂતોએ ચલથાણ સુગરની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે.
Haunted…and not wanted! 30/06/2015 4:43 pm Urja Patel Whilst having a drink in Starbucks in Colaba, Mumbai, there was a couple next to me having a conversation, the topic turned to property and I couldn’t help but interject. Like most Indians they were happy to start up animate conversation with strangers, so I wasn’t given the cold shoulder and told to mind my own business.
ખુદ પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર 29/06/2015 9:21 am Viren Vyas ત્રણ એન્કાઉન્ટર કરીને રાજકોટ પોલીસ તંત્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા બનેલા એએસઆઇ યંતિદેવસિંહ ઝાલા પર ૨૭ જૂને રાત્રે છ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
• હજારો નવા ગ્રેજ્યુએટ્સ નોકરીવિહોણા 29/06/2015 9:25 am Achyut Sanghavi હજારો નવા ગ્રેજ્યુએટ્સને યુનિવર્સિટી છોડ્યા પછી નોકરીઓ મળતી નથી, તેમ હાયર એજ્યુકેશન સ્ટેટેસ્ટિક્સ એજન્સીનો રિપોર્ટ જણાવે છે. ૩૩ ટકા વર્કિંગ ગ્રેજ્યુએટ્સ તો છ મહિના સુધી ક્લીનર, ઓફિસ જુનિયર અને રોડ સ્વીપર તરીકે કામ કરતા હોય છે. ૬૦,૦૦૦થી વધુ ગ્રેજ્યુએટ્સ એડમિનિસ્ટ્રેશન અને સેક્રેટરિયલ, સ્કીલ્ડ ટ્રેડ્સ, સર્વિસ એન્ડ કેરિંગ ઈન્ડસ્ટ્રીઝ તેમજ સેલ્સ એન્ડ કસ્ટમર સર્વિસ જેવી ‘નોન-પ્રોફેશનલ’ કામગીરીમાં જોડાયા હતા.
Greece left with very little options 30/06/2015 4:50 pm Urja Patel Over the weekend Greek banks and the stock exchange will be shut for at least a week after creditors refused to extend the country's bailout and savers queued to withdraw cash, taking Athens' stand-off with the European Union and the International Monetary Fund to a dangerous new level. Greece's banks have been kept afloat by emergency funding from the European Central Bank and are on the front line as Athens moves towards defaulting on a 1.6 billion euros payment due to the International Monetary Fund on Tuesday.