Bobby Jindal joins US presidential race 01/07/2015 6:11 am K.K. Joseph Louisiana Governor Bobby Jindal has joined the race for US presidency in 2016, giving himself a mountain to climb from the bottom of a full pack of Republican candidates
મોમ્બાસામાં કચ્છીઓની સામાજિક સેવાની અનોખી ઉજવણી 29/06/2015 9:58 am Viren Vyas આફ્રિકાના આ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા શરૂ થયેલી સામાજિક સેવાની રજત જયંતીની અનોખા મહોત્સવ રૂપે ઉજવણી થઇ હતી.
Gurudwara holds Iftar for Muslims in UAE 01/07/2015 6:14 am K.K. Joseph A Gurudwara in Jebel Ali, UAE, organised an Iftar party, for the second consecutive time, inviting the people from Al Manar, a Quran Study Centre, as the guests of honour.
Lord Janner to be prosecuted for serious sex offences against children 29/06/2015 10:42 am Reshma Trilochun The first hearing against Lord Janner of Braunstone (86), in the sex abuse case will be taking place in the criminal courts in August. He will be prosecuted for serious sex offences against children between the 1960s and the 1980s.
India pledges $1 bn aid to quake-hit Nepal 01/07/2015 6:14 am K.K. Joseph India has pledged $1 billion in assistance to quake-ravaged Nepal for its massive reconstruction programme at the Donors' Conference in Kathmandu
A Fundraising Evening for Gorkha 01/07/2015 6:14 am K.K. Joseph Sunday, June 28, 2015, the Royal Albert Hall in London was packed with a 99% Nepali audience of loudly cheering enthusiasts, many of them dressed to the nines.
દાહોદ અને શિયાણીઃ બે છેડાંનાં ગામોની પાસે ધખધખતો ઇતિહાસ છે! 29/06/2015 11:18 am Nilesh Parmar શક્તિવાન ગુજરાતનાં સ્વાસ્થ્યનું મહત્ત્વનું લક્ષણ - તેની માનસિક દૃઢતા અને સાહસિક આત્મામાં પડ્યું છે. સંઘર્ષ - સંવાદ - સાંમજસ્ય - સમન્વય અને સિદ્ધિઃ આ પંચાક્ષરી ‘સ’-કારમાં તેનો સ્વાભાવિક પરિચય છે.
વરસાદ વેરી બન્યો 01/07/2015 6:14 am Mukesh Patel જે પોષતું તે મારતું... જે મેઘરાજાએ ચોમાસાના પ્રારંભે ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદનું વ્હાલ વરસાવીને લોકોને તરબોળ કરી દીધા હતા તે જ મેઘરાજાએ ગયા સપ્તાહે તેના રૌદ્ર સ્વરૂપનો પરચો દેખાડ્યો હતો. રાજ્યભરમાં ગયા બુધવારે વંટોળ સાથે ત્રાટકેલા ભારે વરસાદે ઠેર ઠેર તબાહી વેરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં. સ્ટેટ કન્ટ્રોલ સેન્ટરના સત્તાવાર આંકડા અનુસાર, ભારે વરસાદે રાજ્યમાં ૮૩ માનવ-જિંદગીનો ભોગ લીધો છે, જેમાંથી ૩૪ મૃત્યુ માત્ર સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં નોંધાયા છે.