India retains second spot in ICC Rankings 29/06/2015 12:24 pm K.K. Joseph India managed to retain its second position despite losing the three-match series 1-2 to Bangladesh, who moved a place to seventh in the latest ICC ODI rankings.
હિમાલયમાં શ્રદ્ધાનું શિખરઃ અમરનાથ યાત્રા 01/07/2015 8:39 am Nilesh Parmar શિવભક્તોએ આજે પૂનમના પર્વે પહેલગાંવથી પવિત્ર અમરનાથ યાત્રાનો શુભારંભ કર્યો તે સાથે જ હિમાલયની ગિરીકંદરાઓ જય બાબા અમરનાથના જયઘોષથી ગાજી ઉઠી છે. ભારતની કેટલીક અત્યંત કઠિન યાત્રાઓમાંની એક અમરનાથ યાત્રાના રૂટ પર એક લટાર...
Leander scores a century with doubles partners 29/06/2015 12:24 pm K.K. Joseph Indian tennis player Leander Paes has reached a milestone in men's doubles by partnering with 100 different players.
તા. ૧૮મી જુલાઇના રોજ માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું સન્માન થશે 01/07/2015 9:42 am Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર M12 4QE ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે અને સૌ સાથે મળીને ભોજનનો આનંદ ઉઠાવીશું.
Jwala-Ashwini pair wins Canada Open 29/06/2015 12:24 pm K.K. Joseph CALGARY (Canada): Indian shuttlers Jwala Gutta and Ashwini Ponnappa won the Canada Open women's doubles title after upstaging the top-seeded Dutch pair of Eefje Muskens and Selena Piek in the summit clash here.