પગની દુર્ગંધ કરો દૂર 02/07/2015 8:51 am Nilesh Parmar સમરમાં સૂર્યપ્રકાશથી બચવા માટે ઘણી યુવતીઓ એકદમ પાતળા, સ્કિન કલરના મોજાં પહેરે છે. જોકે આ રીતે પગની ત્વચાનું રક્ષણ તો થાય છે, પરંતુ પગમાંથી જે દુર્ગંધ આવવાની શરૂ થાય છે એનું શું?
શરીર ઉતારવું છે? મેટાબોલિઝમ મજબૂત બનાવો 02/07/2015 8:52 am Nilesh Parmar મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. શરીર ખોરાક દ્વારા જે કેલરી મેળવે છે એ કેલરીરૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જ થાય જો તમારું મેટાબોલિઝમ મજબૂત હોય, નહીંતર એ શક્તિ મેદના રૂપે શરીરમાં જમા થતી જાય. આથી જો તમારે વજન ઘટાડવું હોય તો પહેલાં મેટાબોલિઝમ મજબૂત બનાવો.
Many Hindus miffed with Cllr Malik 02/07/2015 10:35 am Reshma Trilochun Councillor Nisar Malik has been elected as the new Mayor of Hounslow. He has made history by becoming the first Muslim to be chosen as a mayor in the Hounslow borough.
યાદ અપાવતી ભેટ તે આનું નામ 02/07/2015 10:47 am Kamal Rao એક એવી ભેટનું નામ આપો જે આપને હરહંમેશ ભેટ આપનાર મિત્રની મીઠી યાદ અપાવતી રહે? 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વર્ષો સુધી સહયોગ આપનાર કવિ અને સાહિત્યકાર મિત્ર શ્રી યોગેશ પટેલ (વર્ડ મસાલા)એ તસવીરમાં જણાય છે તે 'મગ'ની ભેટ મોકલી છે. તેમણે આજ ભેટ પોતાના અન્ય મિત્રોને પણ મોકલી છે.
ગીર અભ્યારણ્યમાં બાંધકામ માટે નવી નીતિ 03/07/2015 7:20 am Viren Vyas ગીર અભ્યારણ્યની આજુબાજુ થયેલા ગેરકાયદે બાંધકામો અને તેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન દાખલ થયા બાદ રાજ્ય સરકારે ઇકો સેન્સિટિવ ઝોનની નવી નીતિ જાહેર કરી છે.