Advanced search


IMG_5351

IMG_5351

આજે નાની વાતોમાં છેતરપિંડી-ઠગાઇ જેવા અનેક કિસ્સા જોવા મળે છે. પરંતુ અહિ વાત એટલી મોટી રકમની છે કે, તે જેના હાથમાં આવે તેનું મન એકવાર તો ડગી જ જાય. જોકે, હજુ ઘણા લોકોમાં માનવતા મરી પરવારી નથી તે સાબિત કરતો અનોખો કિસ્સો રાજકોટમાં બન્યો છે. 

Experts discuss "Doing Business with India"...

On Wednesday 24th June 2015, leading business experts gathered at Westminster for an event entitled, “Doing Business with India”, hosted by Santander UK. The event brought together a panel of distinguished figures who discussed the potential trade opportunities between the UK and India as well as offer a variety of views on building lasting commercial relationships.

With the mainstream financial intermediaries’ process for accessing liquidity remaining stringent and lengthy on application timelines, Bridge Financing is continuing to fill this gap, allowing borrowers to capitalise on time sensitive opportunities. Last year the Bridge financing market was very busy, with record making completed deals, but experts claim this year it will perhaps be even busier. We interviewed Paresh Raja from Market Financial Solutions, one of UK's fastest growing independent lenders & commercial brokers, and Zaheed Nizar from Creative Market finance, to talk about bridge financing – what it means for borrowers and lenders.

santand_pp8hrr

santand_pp8hrr

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિર

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિરીશમુનિ મહારાજે પોતાના પરિવારજનો, સંઘના આગેવાનો વગેરે સમક્ષ પોતાને રાજકોટના શેઠ ઉપાશ્રયે લઈ જવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ ૧ જુલાઇએ તબીબોએ હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવી બંને કિડની અને લિવરની સારવારમાં હાથ ઊંચા કરતાં વોકહાર્ટ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.

ગબ્બર ટૂંક પરથી શીલા ગબડી, કોઇ

 ગબ્બર પર્વત પરથી મહાકાય પથ્થર શીલા અચાનક ગત સપ્તાહે રાત્રે ગબડી પડ્યો હતો. આ શીલા તૂટી પડતાંની સાથે જ જોરદાર ધડાકો થતાં આજુબાજુના દુકાનદારો ફફડી ઉઠયા હતા. જોકે રાત્રે શીલા પડતાં કોઈ મોટી જાનહાનિ થઇ નથી.

લલિત મોદી કાંડમાં વરુણ ગાંધીન...

આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પ્રકરણમાં રોજ નવા પાત્રોના સામે આવી રહ્યા છે. લલિત મોદીએ ૧ જુલાઇએ ટ્વીટર પર વિસ્ફોટ કરતા જણાવ્યું છે કે, ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી સાથે ડીલ સેટલ કરાવવા માટે ઓફર કરી હતી.