ભારતના અર્થતંત્રનું કદઃ ૨ ટ્રિલિયન ડોલર 04/07/2015 6:31 am Nilesh Parmar વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીમાં અનેક પ્રતિકૂળતાઓ અને મંદીના માહોલ છતાં ભારતીય અર્થતંત્રે વિકાસના પંથે ઝડપી મજલ કાપી છે. વર્લ્ડ બેન્કના અહેવાલ અનુસાર, ભારતીય ઈકોનોમી બે ટ્રિલિયન ડોલરની એટલે કે ૧,૨૬,૮૩૩ બિલિયન રૂપિયાની થઈ છે.
આણંદ જિલ્લામાં ચોમાસું વાવેતર માત્ર પાંચ ટકા 03/07/2015 5:47 am Viren Vyas આણંદ જિલ્લામાં થોડા દિવસ અગાઉ આઠેક તાલુકામાં સરેરાશ અડધોથી અઢી ઈંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. પરંતુ અચાનક જ સમગ્ર ગુજરાતમાંથી વાદળો ગાયબ થયા છે. વરસાદ સંભાવના નહીંવત છે. તેથી ફરીથી ખેતી ઉપર અસર થશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.
વિજય માલ્યાના હાથમાંથી આઈપીએલ ટીમ પણ જશેઃ આરસીબીના સોદાની તૈયારી 04/07/2015 6:50 am Nilesh Parmar આર્થિક કટોકટીમાં ઘેરાયેલા વિજય માલ્યાના હાથમાંથી હવે આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) પણ સરી જાય તેવા સંજોગો આકાર લઇ રહ્યા છે. જેએસડબલ્યુ ગ્રૂપના માલિક સજ્જન જિંદાલ આશરે ૧૦ કરોડ ડોલર (રૂ. ૬૩૪ કરોડ)માં આરસીબીને ખરીદવા માટે ડિયાજિયો સાથે વાટાઘાટ ચલાવી રહ્યા છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ૭૨ મીટર ઊંચી ટેકરી કાપી ફાઉન્ડેશન બનાવાયું 03/07/2015 6:04 am Viren Vyas સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કેવડિયા ખાતે નિર્માણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નર્મદા બંધ નજીક ૭૨ મીટર ઊંચી સાધુ ટેકરીને કાપીને ૫૨.૫ મીટરનું ફાઉન્ડેશન તૈયાર કરાયું છે.
સૌથી વધુ કમાતી સેલિબ્રિટીસની યાદીમાં બચ્ચન, સલમાન, ધોની 04/07/2015 7:08 am Nilesh Parmar વિશ્વપ્રસિદ્ધ બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા પ્રસિદ્ધ થયેલી વિશ્વના ૧૦૦ સૌથી વધુ કમાણી કરતા સેલિબ્રિટીસની યાદીમાં મિલેનિયમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૧૫ની આ યાદીમાં અમેરિકાનો બોક્સર મેવેદર ટોચના સ્થાને છે. મેવેદરની ૩૦ કરોડ ડોલરની કમાણી છે, જ્યારે બીજા તેનો પ્રતિસ્પર્ધી બોક્સર છે - મેની પેક્વિયાઓ. તેની વાર્ષિક કમાણી ૧૬ કરોડ ડોલર છે.
સેકન્ડ હેન્ડ હસબન્ડ 04/07/2015 7:33 am Viren Vyas ગોવિંદાની પુત્રી નર્મદા આ ફિલ્મથી ટીના આહુજા બનીને બોલીવૂડમાં પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી રહી છે. પ્રેમને પામવા માટે માણસ કેવી માથાકૂટમાં અટવાઈ જાય છે આ ફિલ્મનું મુખ્ય કથાનક છે.
Indian businesses strengthen UK ties with new bilateral agreement and launch of ASSOCHAM UK chapter 03/07/2015 6:48 am Rupanjana Dutta The Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM) and the UK India Business Council (UKIBC) jointly signed a new bilateral agreement on Thursday 2nd Julyat the ASSOCHAM Global Investors’ India Forum, London, to further strengthen UK-India trade and investment corridors and establish a stronger relationship between investors and companies. The event also coincided with the launch of the UK Chapter of ASSOCHAM.
દયાભાભીને પૈણ ચઢ્યું! 04/07/2015 7:52 am Viren Vyas ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલથી જાણીતી બનેલી દયાભાભી ઉર્ફે અમદાવાદની દિશા વાકાણીએ નવો સંસાર માંડવાનું નક્કી કર્યું છે.