Advanced search


Shakira_Letter_3355148b

Shakira_Letter_3355148b

Picture courtesy: The GroundTruth Project

ભારત માટે અતિ મહત્ત્વના આરોપી દાઉદ ઇબ્રાહીમને દેશમાં પરત લાવવાના સરકારના પ્રયાસોની મજાક ઉડાવતાં દાઉદના સાથી છોટા શકીલે શેખી મારી હતી.

Princess Charlotte, the daughter and the youngest bundle of joy of the Duke and Duchess of Cambridge was christened at a service in Norfolk, on 5th July 2015.

1436122016_kate-prince-will-z

1436122016_kate-prince-will-z

The Duke and Duchess of Cambridge with Prince George, along with Princess Charlotte in the pram

Screen Shot 2015-07-06 at 16.19.20

Screen Shot 2015-07-06 at 16.19.20

Princess Charlotte was in the same pram the Queen used for the Princess' granddad. Pictured, baby Prince Charles

l2015070767345

l2015070767345

Adam Karim (Sajit Khan), Assad Zaman(Saleem Khan), Dharmesh Patel (Abdul Khan), Salma Hoque (Meenah Khan) and Simon Nagra (George Khan) join the previously announced comedy award-winning actress Pauline McLynn (Ella Khan) and original West End cast members, Ashley Kumar (Tariq Khan) and Darren Kuppan (Maneer Khan) to complete the casting of the Khan family in the national tour of Ayub Khan Din’s critically-acclaimed play East is East. The Khans are joined by Kammy Darweish(Mr Shah), Sakuntala Ramanee (Mrs Shah) and Sally Bankes (Auntie Annie).

વ્યાપમ્ કૌભાંડઃ શંકાસ્પદ મૃત

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહની સરકારને હચમચાવી નાખનાર બહુચર્ચિત વ્યાપમ્ કૌભાંડનો દૈત્ય એક પછી આરોપીને ભરખી રહ્યો છે. આ કૌભાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા આરોપીઓના એક પછી એક શંકાસ્પદ મૃત્યુએ દેશભરમાં સનસનાટી ફેલાવી છે. મધ્ય પ્રદેશ પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા રાજ્યમાં યોજાતી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓમાં આચરવામાં આવતી ગેરરીતિઓ ખુલ્લી પડી છે ત્યારથી સોમવાર સુધીમાં કુલ ૪૭ આરોપીઓ મૃત્યુ પામ્યા છે. વિપક્ષ કોંગ્રેસે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહને બરતરફ કરીને સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની માગણી કરી છે.

ન્યૂ જર્સીમાં રોહિત પટેલ પર વં...

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર વંશીય હુમલાની ઘટના બહાર આવી છે. ન્યૂ જર્સીના નોર્થ બર્ન્સવીકમાં વોક લેવા નીકળેલા રોહિત પટેલ હુમલાનો ભોગ બન્યા છે. પોલીસે હુમલાખોરને પકડી તો પાડ્યો હતો, પણ તેને ગણતરીના કલાકોમાં જામીન મળી ગયા હતા. હુમલાની આ ઘટનાથી અમેરિકાવાસી ભારતીય સમુદાયમાં નારાજગી સાથે ચિંતાની લાગણી પ્રસરી છે.