Scientist from India, involved in breakthrough study to kill malaria parasite 06/07/2015 12:54 pm Rupanjana Dutta An international team of scientists, including a researcher from India, has discovered new ways in which the malaria parasite survives in the blood stream of its victims, a discovery that could pave the way to new treatments for the disease.
માર્ગારેટ થેચરની કિસનું મૂલ્ય કેટલું? ૧૯૭૦ પાઉન્ડ! 08/07/2015 7:14 am Mukesh Patel વર્ષ ૧૯૭૯થી ૧૯૯૦ દરમિયાન ઇંગ્લેન્ડનાં પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂકેલાં અને ‘આર્યન લેડી’ તરીકે ભારે નામના મેળવનાર માર્ગારેટ થેચર વિશે તમને કંઈ આડીઅવળી કલ્પના આવે એ પહેલાં માંડીને વાત કરી દઈએ. વાત એમ છે કે આજથી ૧૫ વર્ષ પહેલાં માર્ગારેટ થેચર અમેરિકાના ઓહાયો થિયેટરમાં એક સ્પીચ આપવા ગયા હતાં. સ્પીચની પહેલાં તેમણે પોતાની હોટેલમાં હોઠ પર લિપસ્ટિક ટચ-અપ કરી અને વધારાની લિપસ્ટિકને એક પેપર-નેપ્કિનને ચુંબન આપીને લૂછી કાઢી હતી. પોતાના હોઠના પર્ફેક્ટ આકારવાળો એ કાગળનો રૂમાલ તેમણે કચરાપેટીમાં ઘા કરી દીધો હતો, પરંતુ આ સમયે ત્યાં હાજર રહેલા એક સ્ટાફ-મેમ્બરે એ પેપર-નેપ્કિન સંભાળીને લઈ લીધો. બસ, હવે એ પેપર-નેપ્કિન તે સ્ટાફ-મેમ્બરને કમાણી કરાવી રહ્યો છે.
Immigrant diaries: Statistics don't tell the real story of immigrants, people do 06/07/2015 1:25 pm Rupanjana Dutta Immigration is a hot topic dividing Brits. How many are there? How does it effect us? Who are these immigrants? Isn't it time we heard from them?
ઘડપણ માટે બમણું સેવિંગ કરવું છે? 08/07/2015 7:16 am Mukesh Patel યુવાનોને બચતનો કન્સેપ્ટ ઘર-પરિવાર માંડે અને આવક કરતાં ખર્ચા વધી જાય ત્યારે જ સમજાતો હોય છે. ખર્ચા વધી ગયા હોવાથી વધુ કમાણી કરવા છતાં બચત ઓછી થાય છે અને બચતનું યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ ન થયું હોવાથી ઘડપણમાં જીવવા માટે બહુ ઓછી મૂડી બચે છે.