Advanced search


Hyde Park, London, W1

Purchase Price: £1.6m

DSC_8752

DSC_8752

haryana-sirsa-bridge

haryana-sirsa-bridge

DSC_8752

DSC_8556

DSC_8556

Lord Mota Singh, Krishan Ralleigh, MD, India Link, Bob Blackman MP, Lord Raj Loomba, Dr Virander Paul, Deputy High Commissioner of India to the UK, Lord Swraj Paul, Lord Karan Bilimoria, CB Patel, Publisher/Editor of Asian Voice and Gujarat Samachar and veteran cricketer Farokh Engineer with other guests

DSC_8752

DSC_8752

Dr Virander Paul presenting the International Indian of the Year award to Lord Karan Bilimoria

DSC_8403

DSC_8403

Paulomi Bagvatisancar presenting a classical dance number

This week’s article provides further areas where changes have or are about to be introduced.

NHSનો દર ત્રણ દિવસે £૧ બિલિયનથી વ...

લંડનઃ યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી મોટી નોકરીદાતા છે અને દર ત્રણ દિવસે તેનો અધધધ... કહેવાય તેવો £૧ બિલિયનથી વધુ ખર્ચ છે. ધ ટેલિગ્રાફ દ્વારા આ નાણા શેની પાછળ ખર્ચાય છે તેનો અભ્યાસ કરાયો છે. NHS ૧.૩ મિલિયન લોકોને નોકરી આપે છે, જે સંખ્યા ન્યુકેસલ, બ્રિસ્ટલ અને લિવરપૂલની કુલ સંયુક્ત વસ્તીથી પણ વધુ છે. તેનું £૧૧૫ બિલિયનનું કુલ વાર્ષિક બજેટ ન્યૂ ઝીલેન્ડની કુલ ઘરેલુ પેદાશ (GDP) જેટલું ઊંચુ છે.