Advanced search


Pallaviben-Tunisia

Pallaviben-Tunisia

Naynesh Patel, Pallavi Patel, Sheela Patel and Suresh Patel

I’ve just returned from India from a series of talks to business in Mumbai, Delhi, Bangalore to boost Indian companies setting up in the UK and then from the UK becoming British companies that export globally. The UK Chancellor made clear this week – British companies do not export enough, indeed we also need more overseas investment into the UK to boost our productivity. So how?

અમેરિકાના ટોચના વકીલ પ્રીત ભરારા સહિત ચાર ભારતીય અમેરિકનને આ વર્ષે પ્રતિષ્ઠિત ‘ગ્રેટ ઈમિગ્રન્ટ્સ: ધ પ્રાઈડ ઓફ અમેરિકા’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

શિશુકુંજ લંડન દ્વારા નોર્થ લંડનમાં એજવેર હાઈ સ્ટ્રીટ ખાતે £૧.૨૫ મિલિયનના ખર્ચે નવી સજાવટ સાથેના વડા મથક શિશુકુંજ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ૪ અને પ જુલાઈના બે દિવસીય ઉજવણી સમારોહમાં ૧,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. વીકએન્ડ દરમિયાન નામાંકિત મુલાકાતીઓમાં સી.બી. પટેલ, વિનોદ ઠકરાર (લોહાણા કોમ્યુનિટીના પ્રમુખ), સંદીપ વિર્ડી (દરબારના આર્ટિસ્ટિક ડિરેક્ટર), રેક્સ શાહ ( ઓશવાલ યુકેના પ્રમુખ) અને જગદીશભાઈ દવે (ગુજરાતી શિક્ષણના ચુસ્ત હિમાયતી)નો સમાવેશ થયો હતો.

graphics1

graphics1

graphics1

Tiger Shroff

Tiger Shroff

ક્રોયડન ખાતે દત્ત સહજ યોગ મીશન...

ક્રોયડન ખાતે દત્ત સહજ યોગ મીશન દ્વારા તા. ૨૧મી જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે ખૂબજ સુંદર અને માહિતીપ્રદ પ્રદર્શન યોજી યોગા ડેની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ૧,૦૦૦ કરતા વધારે લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો અને ધ્યાન, યોગ, શ્વાચ્છોશ્વાસ, યોગ સારવાર વગેરેની માહિતી મેળવી યોગ કર્યા હતા.

graphics1

graphics1

graphics1