મીરપુરમાં ટીમ ઇંડિયાનો ધબડકોઃ પ્રથમ વન-ડેમાં ૭૯ રને પરાજય 19/06/2015 5:01 am Nilesh Parmar બાંગ્લાદેશની ધરતી પર રમાયેલી ટેસ્ટ મેચમાં આકર્ષક દેખાવ કરનાર ટીમ ઇંડિયાનો પહેલી વન-ડેમાં કારમો પરાજય થયો છે. ગુરુવારે રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે ત્રણ બેટ્સમેનોની અડધી સદી સાથે ૩૦૭ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. આ પછી પોતાની કારકિર્દીની પહેલી જ આંતરરાષ્ટ્રીય વન-ડે રમી રહેલા પેસ બોલર મુસ્થાફિઝુર રહેમાને પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ટીમ ઇંડિયાનો દાવ ૨૨૮ રનમાં જ સમેટાઈ જતાં બાંગ્લાદેશનો ૭૯ રને વિજય થયો હતો.
Hundreds attend yoga session at Southbank to celebrate World Yoga Day 23/06/2015 10:01 am Rupanjana Dutta Hundreds attended the yoga session at Southbank hosted by the Indian High Commission to celebrate World Yoga Day.
પત્રકાર અને તેમના લેખો 23/06/2015 11:01 am Kamal Rao પત્રકારની કલમની સાર્થકતા કેવી હોવી જોઈએ - જે સત્ય લખીને માનવને જાગૃત કરી આવા પાખંડી, સાધુ, બાવા, ભૂવા, ભૂવીના બુરાઈથી જનતાને ચેતવીને બચાવે છે. જે પત્રકારની રગેરગમાં ‘સત્યમેવ જયતે’નું સૂત્ર છવાઈ ગયું હોય તે સાધારણ, ગરીબ વ્યક્તિને ધ્યાનાં લઈ અને તેઓની ખુશી માટે લખે. આ કારમી મોંઘવારીમાં વ્યાજબી દરે, સમયસર ઘરઆંગણે તેઓના અખબાર પહોંચતું કરી 'તરસ્યાને પાણી મળે' તેવા અહેવાસ કરાવીને ખુશ કરે તે પત્રકાર છે.
ASSOCHAM to organise interactive investors forum in London 19/06/2015 10:28 am Rupanjana Dutta The Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM) is organising an interactive investors forum on 2nd July in London at St James' Court. Eminent speakers will be discussing the subject of Fast tracking India's Growth Story with confidence and conviction to improve ease of doing Business in India, promote strategic collaborations and further strengthen India and UK bilateral economic exchanges.