Advanced search


Bangladesh v India 2nd ODI

Bangladesh v India 2nd ODI

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગત તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલા શાનદાર પાંચમા આનંદ મેળાનું આગામી તા. ૨૮ જૂન ૨૦૧૫ રવિવારના રોજ સાંજના ૬-૩૦ કલાકે અને તા. ૧ જુલાઇ ૨૦૧૫ના બુધવારના રોજ સવારે ૧૧ કલાકે B4U (સ્કાય ચેનલ ૭૮૧) ઉપર ટીવી પ્રસારણ કરવામાં આવશે. જે લોકો આનંદ મેળામાં ભાગ લઇ શક્યા નથી તેઅો આનંદ મેળાની મોજ ટીવી પર માણી શકશે. જ્યારે જેમણે આનંદ મેળાની મોજ માણી હતી તેઅો પોતાની યાદો તાજી કરી શકશે. 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૮-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

world yoga day

world yoga day

Yoga in India likely to get Rs 5 bn boost...

After the yoga day celebrations, the ministry of Ayush is now working on a proposal to promote as well as regulate yoga across India. A Rs 5 billion plan is being drawn up for creation of infrastructure for yoga, and for training facilities and research on the ancient Indian practice.

Australia Players Enjoy a cup

Australia Players Enjoy a cup

calais-camp_3008369b

calais-camp_3008369b

Immigrants camp at the Calais port, France

રમજાન માસ નિમિત્તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સદભાવપૂર્ણ વ્યવહારના ભાગરૂપે પાકિસ્તાનની જેલમાં છેલ્લા એકથી બે વર્ષ પૂરાયેલા ૧૧૩ ભારતીય માછીમારોને મુક્ત કરાતાં તેઓ વાઘા બોર્ડર થઇને રેલવે માર્ગે વડોદરા અને ત્યાંથી ખાસ બસ દ્વારા મંગળવારે બપોરે વેરાવળ આવ્યા હતા.