Advanced search


graphics1

graphics1

graphics1

Comment by Mamata’s nephew triggers row...

In yet another display of aggression that points towards intolerance, Trinamool Congress MP and chief minister Mamata Banerjee's nephew, Abhishek Banerjee, has threatened to “gouge out eyes and chop off hands” of those who criticise the people of the state.

Gurudwara holds Iftar for Muslims in UAE...

A Gurudwara in UAE made an extremely considerate gesture for Muslims fasting in the holy month of Ramadan. The Sikh place of worship in Jebel Ali, organised an Iftar party, for the second consecutive time, inviting the people from Al Manar, a Quran Study Centre, as the guests of honour

DSC_0781

DSC_0781

Oxfam

Oxfam

Oxfam

Unknown

Unknown

લંડનઃ ‘જેહાદી જ્હોન’ સીરિયા છોડી લિબિયા પહોંચી ગયો હોવાનું ઈન્ટેલિજન્સ નિષ્ણાતો કહે છે. ISISના અનેક શિરચ્છેદ વિડીઓઝમાં દેખાયા પછી ‘જેહાદી જ્હોન’ની સાચી ઓળખ બહાર આવી જતા ઈસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા તેને બાજુએ કરી દેવાયો હતો. બ્રિટનમાં જન્મેલા ત્રાસવાદીને લંડનના મોહમ્મદ એમવાઝી તરીકે ઓળખી કઢાયો હતો. ૨૬ વર્ષીય જલ્લાદ એમવાઝી જાન્યુઆરી પછી ISIS પ્રચાર વિડીઓમાં દેખાયો નથી.

પાકિસ્તાનમાં પુત્રીઓના અપહરણ, બળજબરી લગ્ન, ધર્માંતરણ, હિંસા જેવા અત્યાચારોથી અકળાયેલા લગભગ ૨૦૦ જેટલા તબીબ ગુજરાતમાં આવીને વસવાટ કરે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ લોન્ચ કરી છેઃ સ્માર્ટ સિટી મિશન, સબ કે લિયે આવાસ અને ‘અમૃત’ નામે ઓળખાવાયેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. સરકારનો દાવો માનવામાં આવે તો યોજનાઓનો આ ત્રિવેણી સંગમ દેશની ૪૦ ટકા વસ્તીની જરૂરત સંતોષશે.