18,500 બાર્બીનું વિશ્વવિક્રમજનક કલેક્શન

18,500 બાર્બીનું વિશ્વવિક્રમજનક

બાળપણની બે ખાસ નિશાનીઓ. છોકરાઓને બ્લૂ કલર વધુ ગમે, છોકરીઓને પિંક. છોકરાઓ રમકડાની ગાડીઓ સાથે રમે, જ્યારે છોકરીઓ બાર્બી ડોલ સાથે.

બાળપણની બે ખાસ નિશાનીઓ. છોકરાઓને બ્લૂ કલર વધુ ગમે, છોકરીઓને પિંક. છોકરાઓ રમકડાની ગાડીઓ સાથે રમે, જ્યારે છોકરીઓ બાર્બી ડોલ સાથે. છોકરીઓની સાચવણી સારી હોય એટલે અનેક વર્ષો બાદ પણ તેમની પાસેથી બાર્બી ડોલ્સ સહીસલામત મળી આવે. પરંતુ, ત્યારે સવાલ થાય કે, કેટલી? 10-20 કે તેનાથી વધુ? જર્મનીની બેટિના ડોર્ફમેન પાસે 10-20 નહીં 18,500થી વધુ બાર્બી છે. એક હદથી વધારે વસ્તુઓ ભેગી થાય ત્યારે તેને યાદ રાખવી ભારે પડે પણ બેટિનાની વાત કંઈક અલગ છે. તેની આંખો પર પટ્ટી બાંધીને તેને પૂછવામાં આવે કે, બોલો આ બાર્બી ક્યા કલેક્શનની છે? ત્યારે, સામેથી ફટાક કરતો સાચો જવાબ મળી જાય છે. વસ્તુઓ ભેગી કરવી અલગ વાત છે અને શોખ અલગ. બેટિનાને બાર્બી રાખવાનો શોખ જ છે એટલે જ તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્સમાં સ્થાન મળ્યું છે.

18,500 બાર્બીનું વિશ્વવિક્રમજનક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.