6.577 કિલો વજન ધરાવનાર બાળકનો જન્મ

6.577 કિલો વજન ધરાવનાર બાળકનો જન્

કેનેડાના કેમ્બ્રિજના રહેવાસી ચાન્સ આયરેસની પત્ની સોનીએ તાજેતરમાં વિક્રમજનક વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો છે. 

કેનેડાના કેમ્બ્રિજના રહેવાસી ચાન્સ આયરેસની પત્ની સોનીએ તાજેતરમાં વિક્રમજનક વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો છે. તેમના આ પાંચમા બાળકનું વજન 6.577 કિલો હતું, જે વર્ષ 2010 બાદ સૌથી વધુ વજન ધરાવનાર બાળક છે. આ પૂર્વે સોનીના બે બાળકોનું જન્મના સમય વજન 5.89 કિલો હતું. નોંધનીય છે કે 1879માં કેનેડામાં 10.8 કિલો વજન ધરાવતા બાળકનો જન્મ
થયો હતો.

6.577 કિલો વજન ધરાવનાર બાળકનો જન્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.