ઇન્સ્ટન્ટ છૂંદો

ઇન્સ્ટન્ટ છૂંદો...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

રીતઃ બે રાજાપુરી કેરી લો. ધોઇને ડીટિયા કાઢી છોલીને છીણી લો. 1 કપ છીણને એક વાસણમાં ઉમેરી એટલો જ કપ ખાંડ ઉમેરો. આ પછી 1 ચમચી મીઠું ઉમેરી હલાવી લો. ઓગળે પછી ગેસ ચાલુ કરીને ધીમા તાપે એક તારની ચાસણી  કરો. ગેસ બંધ કરો. ઠંડું પડ્યા પછી પા ચમચી શેકેલું જીરું, 1 ચમચી કાશ્મીરી મરચું, 5 મરી, 5 લવિંગ, તજનો ટુકડો અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી હલાવી લો.

ઇન્સ્ટન્ટ છૂંદો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.