ઇરાનમાં હિજાબ ન પહેરનારી ડઝન અભિનેત્રીઓ પર પ્રતિબંધ લદાયો

ઇરાનમાં હિજાબ ન પહેરનારી ડઝન અ...

ઇરાનમાં હિજાબ પહેરવાની કડક આચારસંહિતાનો ભંગ કરનારી ડઝન અભિનેત્રીઓ પર ફિલ્મોમાં કામ કરવાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઇરાનના સાંસ્કૃતિક અને ઇસ્લામિક માર્ગદર્શન પ્રધાન મોહમ્મદ મહેદીએ કેબિનેટ મિટિંગ બાદ જણાવ્યું હતું કે જે લોકો ડ્રેસકોડનું પાલન નહીં કરે તેમને કામ કરવા દેવાશે નહીં.

તહેરાન: ઇરાનમાં હિજાબ પહેરવાની કડક આચારસંહિતાનો ભંગ કરનારી ડઝન અભિનેત્રીઓ પર ફિલ્મોમાં કામ કરવાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઇરાનના સાંસ્કૃતિક અને ઇસ્લામિક માર્ગદર્શન પ્રધાન મોહમ્મદ મહેદીએ કેબિનેટ મિટિંગ બાદ જણાવ્યું હતું કે જે લોકો ડ્રેસકોડનું પાલન નહીં કરે તેમને કામ કરવા દેવાશે નહીં.
ઇરાની પ્રસાર માધ્યમોમાં અહેવાલ પ્રસારિત કરાયા હતા કે હિજાબ કાયદાનો ભંગ કરનારી ડઝન અભિનેત્રીઓને ફિલ્મોમાં કોઈ ભૂમિકા ભજવવા દેવામાં આવશે નહીં. ફિલ્મોમાં કામ કરવાનો જે અભિનેત્રીઓ પર પ્રતિબંધ મુકાયો છે તેમાં તરાનેહ અલીસ્તી, કાતાયુન રિઆહી અને ફતેમેહ મોતામેદ અરિયાનો સમાવેશ થાય છે.

ઇરાનમાં હિજાબ ન પહેરનારી ડઝન અ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.