દાદીમાનો યુનિસાઈકલ ગિનીસ રેકોર્ડ

દાદીમાનો યુનિસાઈકલ ગિનીસ રેક

ગ્રેટેસ્ટ શોમેન રાજ કપૂરની યાદગાર ફિલ્મ ‘મેરા નામ જોકર’માં જોવા મળતી યુનિસાઈકલને લઈને અમેરિકાના 69 વર્ષનાં લિન્ડા જેરેટે અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

ગ્રેટેસ્ટ શોમેન રાજ કપૂરની યાદગાર ફિલ્મ ‘મેરા નામ જોકર’માં જોવા મળતી યુનિસાઈકલને લઈને અમેરિકાના 69 વર્ષનાં લિન્ડા જેરેટે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. લિન્ડા 13 વર્ષના હતા ત્યારથી સર્કસમાં જોડાયાં હતાં, અને આજે પણ તેઓ સરકસમાં યુનિસાઈકલ ચલાવીને દર્શકોનું મનોરંજન કરતા જોવા મળે છે. હવે તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ યુનિસાઈકલિસ્ટ બન્યા છે. તેમણે પોતાના જોમદાર જીવન દ્વારા સાબિત કર્યું છે કે, ’જીના યહાં, મરના યહાં... ઇસકે સિવા જાના કહાં...’

દાદીમાનો યુનિસાઈકલ ગિનીસ રેક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.