પરંપરા અને રફતારનો સંગમ

કાશ્મીરના બર્ફીલા પહાડો પર પરંપરા અને રફતારનો સમન્વય... આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ સોશિયલ મીડિયામાં છવાયેલી આ તસવીર ગુલમર્ગની છે, જે દર્શાવે છે કે કોઇ પણ સાહસિક રમતમાં પરંપરાગત ભારતીય પોશાક બાધારૂપ નથી.

કાશ્મીરના બર્ફીલા પહાડો પર પરંપરા અને રફતારનો સમન્વય... આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ સોશિયલ મીડિયામાં છવાયેલી આ તસવીર ગુલમર્ગની છે, જે દર્શાવે છે કે કોઇ પણ સાહસિક રમતમાં પરંપરાગત ભારતીય પોશાક બાધારૂપ નથી. મુંબઇના સ્નોબોર્ડર ઉર્મિલા પાબલે અને લિન્ડાએ સાડીમાં બર્ફીલા ઢોળાવ પર કરેલા સ્નોબોર્ડિંગનો આ વીડિયો લોકોએ બહુ પસંદ કર્યો છે. ઉર્મિલાએ વીડિયોને કેપ્શન આપી છેઃ  ‘સાડી, નોટ સોરી’. આ શબ્દો મૂળ સાથે જોડાયેલા રહીને આસમાનને આંબવાના તેમનો દૃઢ ઇરાદો રજૂ કરે છે.

પરંપરા અને રફતારનો સંગમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.