પાયલટ સહિત ૧૯ ધારાસભ્યો કોર્ટમાં

પાયલટ સહિત ૧૯ ધારાસભ્યો કોર્ટ

રાજસ્થાનમાં સરકાર ઉથલાવવા ભાજપના કારસા અંગે મુખ્ય પ્રધાન અશોક ગેહલોેતે ઉપમુખ્ય પ્રધાન સચિત પાયલટ સહિત પર આક્ષેપ વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અને કોંગ્રેસના બળવાખોર નેતા ભંવરલાલ શર્મા વચ્ચે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ અંગેની કથિત ઓડિયો ટેપ બહાર આવતાં ખળભળાટ છે. ૨૧મીના અહેવાલો પ્રમાણે પોલીસ મુજબ ઓડિયો ક્લિપમાં સંજય જૈન, ગજેન્દ્ર સિંહ અને કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્માનો અવાજ છે. તેની સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી કરપ્શન બ્યુરોએ કેસ નોંધ્યો છે. 

જયપુરઃ રાજસ્થાનમાં સરકાર ઉથલાવવા ભાજપના કારસા અંગે મુખ્ય પ્રધાન અશોક ગેહલોેતે ઉપમુખ્ય પ્રધાન સચિત પાયલટ સહિત પર આક્ષેપ વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અને કોંગ્રેસના બળવાખોર નેતા ભંવરલાલ શર્મા વચ્ચે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ અંગેની કથિત ઓડિયો ટેપ બહાર આવતાં ખળભળાટ છે. ૨૧મીના અહેવાલો પ્રમાણે પોલીસ મુજબ ઓડિયો ક્લિપમાં સંજય જૈન, ગજેન્દ્ર સિંહ અને કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્માનો અવાજ છે. તેની સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી કરપ્શન બ્યુરોએ કેસ નોંધ્યો છે. આ કેસમાં અશોક સિંહ અને ભરત મલાનીની ઘરપકડ કરાઈ તો સચિન પાયલટ સહિત ૧૯ ધારાસભ્યોએ પક્ષપલટા સહિતના આક્ષેપો અંગે રાજસ્થાન હાઈ કોર્ટમાં અરજી કરી છે. 

પાયલટ સહિત ૧૯ ધારાસભ્યો કોર્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.