વિમેન ઈન કન્વર્ઝેશન

વિમેન ઈન કન્વર્ઝેશન...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા રોયલ એરફોર્સ (RAF)ના સહયોગથી સોમવારે તાજ 51 બકિંગહામ ગેટ ખાતે વિમેન ઈન કન્વર્ઝેશન પેનલ ચર્ચાનું આયોજન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા રોયલ એરફોર્સ (RAF)ના સહયોગથી સોમવારે તાજ 51 બકિંગહામ ગેટ ખાતે વિમેન ઈન કન્વર્ઝેશન પેનલ ચર્ચાનું આયોજન કરાયું હતું. તે પ્રસંગે એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલ અને એર કોમોડોર વેન્ડી રોથેરી (વચ્ચે) સાથે મોડરેટર રૂપા પોપટ, પેનલિસ્ટ્સ સંદીપ મહાલ-એમબીઇ, મમતા સિંઘલ-એમબીઇ, પ્રિયા ગુહા-એમબીઇ તેમજ RAFના પ્રતિનિધિઓ.
આ પ્રસંગનો વિગતવાર અહેવાલ આગામી સપ્તાહના અંકમાં પ્રસિદ્ધ કરાશે.

વિમેન ઈન કન્વર્ઝેશન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.