વિશ્વની સૌથી લાંબી મહિનાના નામે વધુ ત્રણ વર્લ્ડ રેકોર્ડ

વિશ્વની સૌથી લાંબી મહિનાના ના

દુનિયામાં એવા ઘણા લોકો છે જેમના વિશે જાણીને એવું જ લાગે કે જાણે ભગવાને તેમને બીજા કરતાં અલગ બનાવ્યા છે અથવા તો તેમની પાસે વિશેષ શક્તિઓ છે. કેટલાક ખૂબ ઊંચા હોય છે, કેટલાક ખૂબ ટૂંકા હોય છે. કેટલાક મગજથી ખૂબ જ સ્માર્ટ હોય છે અને કેટલાક અન્ય બાબતમાં હોંશિયાર હોય છે. આવા લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તસ્દી પણ લેતા નથી, પરંતુ એક મહિલા જે પહેલાંથી જ બે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, તે વધુ ત્રણ રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે અને હવે તેને લાગે છે કે જિંદગી કંઇક સફળ થઈ છે.

લંડનઃ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમના વિશે જાણીને એવું જ લાગે કે જાણે ભગવાને તેમને બીજા કરતાં અલગ બનાવ્યા છે અથવા તો તેમની પાસે વિશેષ શક્તિઓ છે. કેટલાક ખૂબ ઊંચા હોય છે, કેટલાક ખૂબ ટૂંકા હોય છે. કેટલાક મગજથી ખૂબ જ સ્માર્ટ હોય છે અને કેટલાક અન્ય બાબતમાં હોંશિયાર હોય છે. આવા લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તસ્દી પણ લેતા નથી, પરંતુ એક મહિલા જે પહેલાંથી જ બે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, તે વધુ ત્રણ રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે અને હવે તેને લાગે છે કે જિંદગી કંઇક સફળ થઈ છે.
તુર્કીમાં રહેતી રૂમેયસા ગેલ્ગી વિશ્વની સૌથી ઊંચી મહિલા છે. તેની ઊંચાઈ 7 ફૂટ 0.7 ઈંચ છે. પરંતુ હવે તેણે વધુ 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે અને તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ રીતે તેણે કુલ 5 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. રૂમેયસાના નામે કયા વર્લ્ડ રેકોર્ડ છે તે જાણીએ.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર રૂમેયસા પહેલાથી જ વિશ્વની સૌથી લાંબી મહિલા હતી. હવે તેણે સૌથી લાંબા હાથ ધરાવતી મહિલાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેના જમણા હાથની લંબાઈ 24.93 સેમી છે જ્યારે તેના ડાબા હાથની લંબાઈ 24.26 સેમી.
તેનો બીજો રેકોર્ડ પણ હાથ સંબંધિત છે. તેના નામે સૌથી લાંબી આંગળીનો રેકોર્ડ છે. તેની સૌથી લાંબી આંગળી 11.2 સેમી છે. તેનો ત્રીજો રેકોર્ડ સ્ત્રીની સૌથી લાંબી પીઠ ધરાવતી મહિલાનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેની પીઠની લંબાઈ 59.90 સેમી છે.
જો આ તમામ વર્લ્ડ રેકોર્ડને જોડીએ તો કુલ 4 રેકોર્ડ બને છે. રૂમેયસાના નામે પાંચમો રેકોર્ડ છે એ તેણે 18 વર્ષની ઊંમરે બનાવ્યો છે. વર્ષ 2014માં જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે તેનું નામ સૌથી લાંબી ટીનેજ છોકરી તરીકે નોંધવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે રૂમેઇસાની લંબાઈ એક વિચિત્ર સ્થિતિને કારણે આટલી વધારે છે. તેને વીવર્સ સિન્ડ્રોમ છે, જેમાં શરીર અને માનવ હાડકાં સામાન્ય કરતાં વધુ વધે છે.

વિશ્વની સૌથી લાંબી મહિનાના ના
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.