હોમ ટિપ્સ

રોજબરોજના જીવનને આસાન બનાવતા કેટલાક સરળ ઉપાય...

રોજબરોજના જીવનને આસાન બનાવતા કેટલાક સરળ ઉપાય...

• મસૂરની દાળને વાટી તેમાં દહીં ભેળવી લગાડવાથી ચહેરા પરના કાળા ડાઘા દૂર થશે.
• કેસર, કપૂર અને ચંદન વાટી ચહેરા પર લગાડવાથી ફાયદો થાય છે.
• બે ચમચી કારેલાના તાજા રસમાં ચપટી હીંગ ભેળવી પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
• રવાને શેકી ફ્રિજમાં રાખવાથી લાંબા સમય સુધી બગડતો નથી.
• ફરસી પૂરીનો લોટ બાંધતી વખતે મેંદામાં વેજિટેબલ ઘીનું મોણ નાખી તેલમાં તળવાથી ફરસી બને છે.
• મગની દાળમાં દહીં, લસણ, વાટેલા આદુ-મરચા અને સ્વાદાનુસાર મીઠું નાખવાથી દાળ સ્વાદિષ્ટ લાગે છે.
• પરસેવાને લીધે ત્વચા પર રેશિસ થઇ જાય તો કોલનવોટર લગાડવું. લગાડતી વખતે ત્વચા પર થોડુંક ચચરશે પરંતુ પછી રાહત ઘણી થશે.

હોમ ટિપ્સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.