૬૨નાં નાગરત્નમ્માએ રોપ ક્લાઇમ્બિંગ કર્યું

૬૨નાં નાગરત્નમ્માએ રોપ ક્લાઇ

આ છે કર્ણાટકના ૬૨ વર્ષનાં નાગરત્નમ્મા, જેમની તસવીર સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઇ છે. 

આ છે કર્ણાટકના ૬૨ વર્ષનાં નાગરત્નમ્મા, જેમની તસવીર સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઇ છે. તાજેતરમાં તેમણે સહ્યાદ્રી પર્વત શ્રેણીના સૌથી કઠિન શીખરોમાંના એક અગત્સ્યા કુંડમ્ પર રોપ ક્લાઈમ્બિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે મારા લગ્નજીવનને ચાર દસકા થઇ ગયા છે. પરિવારની જવાબદારીઓ પૂરી છે, અને હવે જ્યારે સંતાનો પણ મોટા થઇ ગયા છે ત્યારે હું પણ મારા સપનાં પૂરા કરવા ઈચ્છું છું. આ માટે જ હું અહીં આવી છું. મેં અહીં બહુ મજા કરી.

૬૨નાં નાગરત્નમ્માએ રોપ ક્લાઇ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.