૮૦ વર્ષનાં રોટીવાલા અમ્મા વાઈરલ

૮૦ વર્ષનાં રોટીવાલા અમ્મા વાઈ

સોશિયલ મીડિયામાં દિલ્હીના બાબા કા ઢાબા વાઈરલ થયા પછી હાલમાં એેશી વર્ષનાં રોટીવાલા અમ્મા પ્રખ્યાત છે. રોટીવાલા અમ્મા આગરાનાં છે અને અમ્માને મદદની જરૂર છે. રોટીવાલા અમ્માના નામથી જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં છે તેમનું નામ ભગવા દેવી છે. ભગવા દેવી છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર ભોજન વેચી રહ્યા છે. તેમના પતિનું હયાત નથી. તેમને બે દીકરા છે પણ, તેને સાથે રાખતા નથી. એવામાં નાનકડું કામ જ વૃદ્ધાનો સહારો છે. કોરોનાકાળમાં તેમને ત્યાં જમવા આવતા લોકોની સંખ્યામાં અનેક ગણો ઘટાડો થયો છે. લોકડાઉન પછી માંડ માંડ તેમનું ગુજરાન ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં દિલ્હીના બાબા કા ઢાબા વાઈરલ થયા પછી હાલમાં એેશી વર્ષનાં રોટીવાલા અમ્મા પ્રખ્યાત છે. રોટીવાલા અમ્મા આગરાનાં છે અને અમ્માને મદદની જરૂર છે. રોટીવાલા અમ્માના નામથી જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં છે તેમનું નામ ભગવા દેવી છે. ભગવા દેવી છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર ભોજન વેચી રહ્યા છે. તેમના પતિનું હયાત નથી. તેમને બે દીકરા છે પણ, તેને સાથે રાખતા નથી. એવામાં નાનકડું કામ જ વૃદ્ધાનો સહારો છે. કોરોનાકાળમાં તેમને ત્યાં જમવા આવતા લોકોની સંખ્યામાં અનેક ગણો ઘટાડો થયો છે. લોકડાઉન પછી માંડ માંડ તેમનું ગુજરાન ચાલી રહ્યું છે. રોટીવાલા અમ્મા માટે ગ્રાહકો કરતા મોટી મુશ્કેલી જગ્યાની છે. રોડના કિનારેથી તેમને હટાવી દેવામાં આવે તે પહેલાં તેમને એક નાની દુકાન મળી જાય તેવું તે ઈચ્છે છે.
સોશિયલ મીડિયા પર અમ્માનો આ વીડિયો ખૂબ વાઈરલ થયો છે. જેની હવે કંઇક અસર પણ જોવા મળી રહી છે. ઘણા લોકો અમ્મા પાસે જમવા આવી રહ્યા છે, પરંતુ આગરાનું તંત્ર અમ્માને મદદ માટે કોઈ વ્યવસ્થા કરી આપે તો અમ્માના ચહેરા પર સ્મિત આવી જશે તે નક્કી છે.

૮૦ વર્ષનાં રોટીવાલા અમ્મા વાઈ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.