આદુ પાક

આદુ પાક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ આદુ ૨૫૦ ગ્રામ • ગોળ ૧૫૦ ગ્રામ • ઘી ૨ ટેબલ સ્પૂન • સમારેલાં કાજુ • બદામ ત્રણથી ચાર ટેબલ સ્પૂન

રીતઃ આદુંને છોલી-ધોઈને એકદમ ઝીણું સમારી લેવું. એક વાસણમાં ઘી મૂકી આદુંને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું. ત્યાર બાદ તેમાં ગોળ નાખવો. ગોળ ઓગળીને પરપોટા થવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લેવું. તેમાં સમારેલાં કાજુ, બદામ નાખી ભેળવી લેવું. તેને ઠારીને ચોસલાં પાડી લેવાં અથવા નાની લાડુડી વાળી લેવી.

આદુ પાક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.