કેરીના રસનો ફરાળી ફજેતો

કેરીના રસનો ફરાળી ફજેતો...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી અને રીતઃ મોળું દહીં અડધો કપ, 2 ચમચી રાજગરાનો લોટ, અડધો કપ કેરીનો રસ, આદુનો ટુકડો, મીઠો લીમડો, લીલા મરચાં ઉમેરીને બધું મિક્ષ કરવું. તેમાં 2 કપ પાણી ઉમેરવું ગેસ ઉપર મુકીને 1 ચમચી સિંધવ મીઠું ઉમેરી ધીરા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી થવા દો. વઘાર માટે 1 ચમચો ઘી ગરમ કરીને તેમાં 1 ચમચી જીરુ નાંખો. જીરુ તતડે એટલે  ફજેતામાં ઉમેરવું. કોથમીરથી સજાવી સર્વ કરવું.

કેરીના રસનો ફરાળી ફજેતો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.