કેળાં ટિક્કી ચાટ (ફરાળી)

કેળાં ટિક્કી ચાટ (ફરાળી)...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ કાચાં કેળાં - 5 નંગ • આરારૂટ - 4 ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • મરી પાઉડર - અડધી ચમચી • આમચૂર પાઉડર - 1 ચમચી • આદું-મરચાંની પેસ્ટ - 1 ચમચી • સફેદ તલ - 2 ચમચી • સિંધાલુણ - જરૂર મુજબ
• ગાર્નિશ કરવા માટેઃ સમારેલી કોથમીર - દાડમના દાણા - ફરાળી ચેવડો અને ચાટ મસાલો (સ્વાદ અનુસાર)

રીત: કેળાંને બાફીને તેનો માવો બનાવી લો. માવામાં બીજી બધી સામગ્રી મિક્સ કરો અને નાની નાની ટિક્કી વાળીને ગરમ તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. સર્વિંગ પ્લેટમાં ક્રિસ્પી કેળાં ટિક્કી મૂકીને ખજૂરની ચટણી, કોથમીરની ચટણી અને દહીં રેડો. તેના ઉપર સમારેલી કોથમીર, દાડમ દાણા, ચાટ મસાલો અને ફરાળી ચેવડાથી ગાર્નિશ કરો અને તરત સર્વ કરો.

કેળાં ટિક્કી ચાટ (ફરાળી)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.