ખજૂર બાઇટ

ખજૂર બાઇટ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: ખજૂર - 1 કપ • મિક્સ ડ્રાયફ્રુટ - 1 કપ • સૂકા કોપરાની છીણ - 1 કપ • ઘી - 2 ચમચી • મેરી બિસ્કિટ - 10 નંગ
રીત: એક પેનમાં ઘી ગરમ મૂકી તેમાં ખજૂરને નરમ થાય ત્યાં સુધી શેકી લો. મિક્સ ડ્રાયફ્રુટને ખૂબ ઝીણા સમારી લેવાના છે. ખજૂર નરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રુટ અને કોપરાની છીણ મિક્સ કરી લો. સરસ લચકા પડતું પૂરણ તૈયાર થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણને પ્લેટમાં લઈ લો. મેરી બિસ્કિટ ઉપર આ પૂરણને પાથરી તેની ઉપર બીજું બિસ્કિટ મૂકી સેન્ડવીચની જેમ તૈયાર કરી લો. ગરમ ગરમ હોય ત્યારે જ તવેતા વડે નાના ટુકડા પાડી લો. બહુ ટેસ્ટી લાગશે.

ખજૂર બાઇટ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.