ડ્રાયફ્રૂટ ચીકી

ડ્રાયફ્રૂટ ચીકી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ ૧ બાઉલ ગોળ • ૧ બાઉલ કોપરાનું છીણ (સુકું) • ૧ બાઉલ કાપેલા બદામ અને કાજુ • ૧ નાનો ટુકડો આદુ
રીતઃ એક બાઉલ ગોળ લઇ એને ધીરા તાપે ગરમ કરવો. ગોળ ઓગળે અને લાલ થવા આવે ત્યારે આદુ છીણીને નાખવું. પછી ૧ બાઉલ ડ્રાય ફ્રુટસ ઉમેરીને મિક્ષ કરી લેવું. છેલ્લે કોપરાનું છીણ નાંખી મિક્ષ કરી લેવું. પ્લેટફોર્મ, હાથ પર અને વેલણ પર તેલ લગાવવું. હલકા હાથે ગરમ વણો. ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવા. ઠંડી પડ્યા પછી કટકા કરી લો.

ડ્રાયફ્રૂટ ચીકી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.