ફરાળી સમોસા

ફરાળી સમોસા...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: બટાકા - 4થી 5 • ફરાળી લોટ - 2 કપ • આદું, મરચાં, કોથમીર પેસ્ટ - 2 ચમચી • ખાંડ - 1 ચમચી • લીબુ રસ - 2 ચમચી • સિંધાલુણ - સ્વાદ મુજબ • મોણ માટે તેલ - 1 ચમચો • તેલ-તળવા માટે
રીત: સૌપ્રથમ ફરાળી લોટ ચાળી લઇને તેમાં મોણ અને સિંધાલુણ ઉમેરી લોટ બાંધી લો. બટાકાને બાફી તેનો માવો કરી ઉપર જણાવેલો મસાલો મિક્સ કરી સરસ પુરણ તૈયાર કરી લો. પુરણ ઠંડું પડે એટલે બાંધેલા લોટમાંથી મીડિયમ સાઈઝની પુરી વણી પુરણ ભરી સમોસા તૈયાર કરી લો. ગરમ તેલમાં ક્રિસ્પી તળી કોથમીરની ચટણી સાથે ફરાળી સમોસાનો સ્વાદ માણો.

ફરાળી સમોસા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.