બાજરીના લોટનું ખીચું

બાજરીના લોટનું ખીચું...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી અને રીતઃ એક બાઉલ બાજરીનો લોટ લો. બે બાઉલ પાણીને ઉકાળવા મુકો. તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી તલ, 1 ટી સ્પુન તેલ, વાટેલા લીલા મરચા, 2 ચમચી સિંધવ મીઠુ અને લીલું લસણ ઉમેરીને પાંચ મિનિટ ઉકાળવું. પાણી ઉકળે એટલે લોટ ઉમેરવો. પાંચ મિનિટ સીજવા દેવું. ઉપર લસણની ચટણી ઉમેરીને સર્વ કરવું.

બાજરીના લોટનું ખીચું...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.