ભીંડી મસાલા

ભીંડી મસાલા...

સામગ્રીઃ • ભીંડા, લાંબા સમારેલા ૨૦૦ ગ્રામ • તેલ ૨-૩ ટેબલસ્પૂન • હિંગ ૧/૪ ટેબલ સ્પૂન • લાલ મરચું ૧ ટેબલસ્પૂન • હળદર ૧/૪ ટેબલ સ્પૂન • મીઠું ટેસ્ટ પ્રમાણે • ડુંગળી ૧ નંગ • ટામેટાં ૧ નંગ • લીલાં મરચાં ૨ નંગ • લસણની કળી ૭-૮ નંગ • આદું ૧ નાનો ટુકડો • દહીં ૧ કપ • ચણાનો લોટ ૨ ટેબલસ્પૂન • ફ્રેશ ક્રીમ ૨ ટેબલસ્પૂન

રીતઃ સૌ પહેલા પેનમાં તેલ ગરમ કરવા મુકી દેવું. હવે તેમાં સમારેલા ભીંડા ૧૦-૧૨ મિનિટ સાંતળો. ભીંડાને એક પ્લેટમાં કાઢી લેવાં. હવે તેલમાં હિંગ, ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, આદું, લસણ બધું જ એકદમ બારીક સમારીને નાંખો. ૨ મિનિટ સાંતળી લીધા બાદ તેમાં ચણાનો લોટ ઉમેરો. ધીમા ગેસ પર લોટને શેકી લો. ત્યાર પછી તેમાં દહીં ઉમેરી મિક્સ કરી ૫ મિનિટ હલાવી સાંતળેલા ભીંડા નાંખી મિક્સ કરો. ગેસ બંધ કર્યા પછી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી ભીંડી મસાલાને પરાઠા કે ભાખરી સાથે સર્વ કરો.

ભીંડી મસાલા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.