મૂલી કે પરાઠે

મૂલી કે પરાઠે...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ મૂળાના સમારેલા પાન - 1 કપ • છીણેલો મૂળો - 1 કપ • સમારેલી કોથમીર - 4 ચમચી • ઝીણું સમારેલું લીલું મરચું - 2 નંગ • તેલ - 1 ચમચી • અજમો - ચપટી • જીરું - અડધી ચમચી • હિંગ - પા ચમચી • આમચૂર પાઉડર - 1 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • હળદર - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ - 2 ચમચી • પરોઠાંનો બાંધેલો લોટ • ઘી કે તેલ - શેકવા માટે
રીતઃ એક પેનમાં તેલ ગરમ મૂકીને જીરું, અજમો અને હિંગ તતડાવી મૂળાના પાન અને છીણેલો મૂળો સાંતળો. એકાદ મિનિટ સાંતળી સૂકા મસાલા ઉમેરી લો. પાણી બળી જાય એટલે ગેસ બંધ કરો અને કોથમીર મિક્સ કરી પૂરણ ઠંડું પડવા દો. આ સ્ટફિંગ મૂકીને પરોઠાં વણી લો. ઘી કે તેલ લગાવીને સરસ શેકી લો. સફેદ માખણ સાથે સર્વ કરો.

મૂલી કે પરાઠે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.